ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછવામાં આવ્યો આવો સવાલ-10 રૂપિયામાં એવી કઈ ચીજ ખરીદશો જેનાથી આખો રૂમ ભરાઈ જાય? જાણો તમે પણ

0

ઘણીવાર અમુક લોકો ની સાથે એવું થાતું હોય છે કે તેઓ ઇન્ટરવ્યૂ ના નામથી જ ગભરાઈ જાતા હોય છે કેમ કે ઇન્ટરવ્યૂ એક એવી પ્રક્રિયા હોય છે જેના દ્વારા વ્યક્તિ ની માનસિક સ્થિતિ કે પછી આઈક્યૂ લેવલ વિશે જાણ લગાવી શકાય છે પણ આ પ્રક્રિયા ખુબ જ કઠિન હોય છે જેને લીધે લોકો ગભરાઈ જાત હોય છે. તમે ક્યારેય પરીક્ષા આપવા માટે જાવ છો તો તમને પરીક્ષા પાસ કરવામાં સમસ્યા નહિ આવે પણ ઇન્ટરવ્યૂ માં તમારે ઘણી બધી ચુનૌતીઓ નો સામનો કરવો પડતો હોય છે. આ સવાલો તેવા લોકો માટે એક ચલેન્જ હોય છે જેઓ ને લાગે છે કે તેઓનું મગજ અન્ય કરતા વધારે બેસ્ટ છે. એવામાં આ છોકરી ને પૂછવામાં આવેલા સવાલો ના જવાબ આપીને જોઈ લો, તમને સમજમાં આવી જશે કે શું વાસ્તવ માં તમારું મગજ અન્ય કરતા બેસ્ટ છે?

જણાવી દઈએ કે અમુક સવાલો તમારા મગજ નું દહીં પણ કરી શકે છે અને તેના જવાબ પણ. આજે અમે તમને અમુક એવા સવાલો વિશે જણાવા જઈ રહ્યા છીએ જે એક છોકરી ને આઈએએસ ના ઇન્ટરવ્યૂ ના દરમિયાન પૂછવામાં આવ્યા હતા.

સવાલ 1 = એક પક્ષી ની સામે એક મીઠાઈ રાખી છે, એક લીંબુ અને એક મરચું. તો તમારે કહેવાનું રહેશે કે પક્ષી ને આ બધામાં સૌથી વધુ ટેસ્ટી શું લાગશે?

જવાબ = એક પક્ષી ને સ્વાદ લેવા માટે ન તો જવાબ હોય છે અને ન તો તેની પાસે કોઈ સ્વાદગ્રંથિઓ, એવામાં તેના માટે તો બધી સ્વાદગ્રંથિઓ તો એક સમાન જ હોય છે.

સવાલ = 2 જો તમારી પાસે માત્ર 10 જ રૂપીયા છે તો તમે શું ખરીદશો જેનાથી પૂરો રૂમ ભરાઈ જાય?

જવાબ = માચીસ અને મીણબત્તી કેમ કે તેનાથી થનારા પ્રકાશ ના અંજવાળા થી પૂરો રૂમ ભરાઈ જાશે.

સવાલ = 3 એક કાચબો સરેરાશ કેટલી ઉંમર સુધી જીવી શકે છે?

જવાબ = 200 થી 300 વર્ષ, કદાચ તેના ચાલવાની ઝડપ જેટલી ધીમી છે તેટલી જ તેને જીવનનાની ઉંમર લાંબી છે, જેને તે ધીમે-ધીમે જીવે છે.

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

IAS ઇન્ટરવ્યૂ માં પૂછ્યું, એવી કઈ ચીજ છે જેને પાછળ થી માણસો એ બનાવી અને આગળ થી ભગવાન એ…

પોતાના જીવનમાં સફળ થાવા માટે લોકો ઘણી એવી પરીક્ષાઓ આપતા હોય છે અને આ પરીક્ષા ના પડાવ ને પાર કર્યા પછી લોકો પોતાની મંઝિલ સુધી પહોંચતા હોય છે. જયારે દેશમાં અમુક પરીક્ષાઓ એવી પણ હોય છે જે સૌથી વધુ કઠિન માનવામાં આવે છે. આ તે પરીક્ષા છે જેમાં તમે રાત-દિવસ વાંચવા છતાં પણ સફળ નથી થઇ શકતા, પણ તેના માટે પહેલા તમારે એક લેખિત પરીક્ષા પાસ કરવાની રહે છે અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવામાં આવે છે. એવામાં જો તમે આઈએએસ પરીક્ષા વિશે સાંભળ્યું છે તો તમે જાણતા હશો કે આ પરીક્ષા સસપેન્સ થ્રિલર ફિલ્મ જેવી હોય છે અને આઈએએસ ઇન્ટરવ્યૂ નો ક્લાઈમેક્સ જે પુરી ફિલ્મ ન અર્થ પૂર્ણ બનાવે છે.

મોટાભાગે ઇન્ટરવ્યૂ ના એક સ્તર સુધી પહોંચનારા ઉમ્મીદવાર જ્ઞાન અને આઈક્યૂ ની બાબતમાં થોડા ઓછા સ્ટ્રોંગ હોય છે પણ ઇન્ટરવ્યૂ માત્ર જ્ઞાન ની જ પરીક્ષા નથી હોતી, તે તમારા વ્યક્તિત્વ ની ગતિશીલતા ને માપનારી જબરદસ્ત પ્રક્રિયા પણ હોય છે. આઈએએસ બનવા માટે લાખો યુવાઓ દિવસ-રાત ઘણા વર્ષો સુધી અભ્યાસ કરતા રહે છે. છતાં પણ માત્ર અમુક જ આ પરીક્ષા ને પાસ કરી શકે છે.આઈએએસ માં એવા સવાલો પૂછવામાં આવે છે જે હોંશિયાર થી હોંશિયાર યુવાઓ માટે પણ કોઈ ચુનૌતી થી ઓછું નથી હોતું.

જો કે અમે તમેને જણાવી દઈએ કે ઇન્ટરવ્યૂના દરમિયાન એવા સવાલો પૂછવાનો હેતુ એટલો જ હોય છે, કે સામે વાળો તમારી મનોસ્થિતિ જાણી શકે. એવામાં સામે વાળા માત્ર એવું જ જાણવા માગતા હોય છે, કે તમે આ પ્રકારની સ્થિતિ માં શું વિચારશો અને શું કરશો. એવામાં તેઓ તમારા સ્વભાવ ને ખુબ જ બારીકી થી જોવે છે. આજે અમે તમને એવા જ અમુક સવાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમારું મગજ પણ ચકરાઈ જાશે.સવાલ 1 = એવી કઈ ચીજ છે જેને પાછળથી લોકોએ બનાવેલી છે જયારે આગળથી ભગવાને?
જવાબ = બળદગાડી ને પાછળથી લોકોએ બનાવેલી છે જયારે આગળથી ભગવાને.

સવાલ 2 = જો કોઈ રૂમ માં ફ્રિજ ના દરવાજા ને ખુલ્લું રાખવામાં આવે તો રૂમ ઠંડો રહેશે કે ગરમ?
જવાબ = ફ્રિજ ના દરવાજા ને ખોલી દઈએ તો રૂમ ગરમ થાવા લાગશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here