ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ 19 ફોટોમાં છુપાયેલ છે અજાણ્યું રહસ્ય. શોધી બતાવો તો જાણીએ..

0

આજના ઈન્ટનરેટનાં જમાનામાં દુનિયાભરના ન્યુઝ જાણી શકાય છે. સાથે જ અવનવી બાબતો વાઈરલ થતી હોય છે. મીડીયાના માધ્યમ દ્વારા લોકો અજબ-ગજબ નુસ્ખાઓ અપનાવીને ફેમસ થવા માંગતા હોય છે. ફેસબુક, ટ્વીટર, ઇનસ્ટાગ્રામ, વોટ્સએપ એક એવું માધ્યમ છે જાણે કે લોકો તેમાં ડૂબી જ ગયા હોય.

આજે લોકો આ બધી સાઈટ્સ પર ખુબ એક્ટીવ રહેવા લાગ્યા છે. જેમાં લોકો અજીબ અજીબ તરકીબો કરતા હોય છે, સાથે જ અવનવી  સેલ્ફી લઈને પોતાના મિત્રોને શેઈર કરતા રહેતા હોય છે. આવી બાબતો ધીમે ધીમે શેઈર થાય છે, વાઈરલ થાય છે અને બાદમાં દુનિયાના દરેક ખૂણે પહોંચી જતી હોય છે.

પણ આજે અમે આજ મીડિયાનાં વાઈરલ થયેલા 19 ફોટોસ લાવ્યા છીએ જેની ગળમથળ તમે સોલ્વ નહિ કરી શકો. આજે ખબર પડી જાશે કે તમે સોશીયલ મીડિયા પર કેટલા એક્ટીવ છો. જોઈએ આ ફોટોમાં છુપાયેલી મિસ્ટ્રી તમે સોલ્વ કરી શકો છો કે નહિ.

જુઓ આ 19 ફોટોસ..

This girl’s bare bottom appears to be on show

The man behind the two girls appear to have a bizarrely long arm

This girl’s crossed legs could be mistaken for something else

This picture has the best optical illusion. Can you spot it?

Women’s bikini body leaves internet shocked when they spot this in the reflection

This image of a woman crossing a road has caused a storm online but can you see why?

Bikini babe gives a new meaning to being a leggy blonde – in a strange snap that has taken the web by storm

This dog has a human body

This image makes it look as if a man is entering a woman

This man doesn’t have long shapely legs

This woman has been spending a lot of time in the gym

A very awkwardly placed hand

A group of friends chilling by a lake, but there is more to this photo

This is a pretty solid buisness advertisement

Man or woman can you tell? Baffling picture of a couple hugging is the latest optical illusion to baffle people on the internet

Apart from being drawn to the girl in the foreground, you will not realise what looms behind

Is this woman floating? Take a closer look

No this isn’t a four armed woman, take a closer look

Take a closer look behind these world leaders

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.