ઈન્ટરનેટ પર કૌમાર્ય Virginity નીલામ કરવા માગે છે આ યુવતી, કારણ થોડું અજીબ છે….

ઈન્ટરનેટનો ઉપીયોગ કરીને તમે કઈ પણ ખરીદી કે વહેંચી શકો છો. કપડા, ખોરાક, ગૈજેટ ઈન્ટરનેટની મદદથી કંઈપણ ખરીદવું અને વહેંચવું આજના જમાનમાં મુશ્કિલ કામ નથી. પણ જો કોઈ છોકરી તેનો ઉપીયોગ વર્જીનીટી વહેંચવામાં કરે તો? સાભળીને લાગ્યો ને ધક્કો!     પણ આ એકદમ હકીકત છે. આવું 19 વર્ષની મોસ્કો રૂસમાં રહેનારી ‘લીંડા’ એ. તેણે ઈન્ટરનેટ પર પોતાની વર્જીનીટી વહેંચવા માટે વિજ્ઞાપન આપ્યો છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે તેને આવું તે વળી શું કરવાની જરૂર છે? તો અમે તમને જણાવી દઈએ કે આવું તે પોતાની ખુશી માટે નહિ પણ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે કરી રહી છે.લીંડા બેબીસીટરનું કામ પણ કરે છે જેથી તે પોતાની ટ્યુશનની ફી આપી શકે. તે જણાવે છે કે પોતાના ભવિષ્યને સુરક્ષિત બનાવા અને પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે તેણે અ કદમ ઉઠાવ્યો છે.તેના અનુસાર તેની પાસે પોતાની વર્જીનિટી સાબિત કરવા માટેના દરેક ડોક્યુંમેન્ટ છે. તેણે પોતાની વર્જીનીટીની કોઈ કિંમત જણાવી નથી. તે પોતાની વર્જીનીટીની નીલામી કરવા ઈચ્છે છે.

એટલે કે જે પણ ખરીદદાર વધુ કિંમત આપશે, લીંડા તેને જ પોતાનું કૌમાર્ય ઉપહારમાં આપશે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!