ઇન્ટરનેટ ની આ 10 તસ્વીરોએ હલાવી નાખ્યા છે લોકોના દિમાગ, તમે પણ જોઈ લો આ તસ્વીરો..

ખુબ જ કન્ફયુઝિંગ છે આ તસ્વીરો.

હર તસ્વીરની પોતાની એક કહાની હોય છે. પણ અમુક તસ્વીરોં એવી પણ હોય છે જેની કહાની ખુબ કન્ફયુઝ કરાવતી હોય છે. મતલબ કે આવી તસ્વીરો જોનારના સમજમાં નથી આવતી. અમુક તસવીરોમાં ફોટોશુંટનો કમાલ હોય છે તો અમુકમાં પરફેક્ટ ટાઈમિંગ નો કમાલ. આ તસ્વીરો દિમાગનું સારું એવું દહીં બનાવી નાખે છે. આવી તસ્વીરો ફેસબુક પેઈજ કે વોટ્સઅપ પેઈજ પર ખુબ જ શેઈર કરવામાં આવતી હોય છે. આજે એવી જ અમુક તસ્વીરો અમે તમારા માટે શોધીને લાવ્યા છીએ, જેને એકવાર જોતા સમજવી મુશ્કેલ છે.
ડ્રેસનો રંગ શું છે:

આ તસ્વીર વોટ્સગ્રુપમાં ખુબ જ ઘૂમે છે. આ તસ્વીર વિશે કહેવામાં આવે છે કે તેના કલર્સની ફોટો એડીટીંગ દ્વારા બદલવામાં આવ્યું છે. આવા લોકો તેને ગોલ્ડન અને વ્હાઈટ બતાવી રહ્યા છે તો કોઈ અન્ય રંગની. તમારી નજરમાં આ ડ્રેસનો કલર શું હશે?

2. બિલ્લી સીઢી ચઢી રહી છે કે ઉતરી રહી છે:આ બિલ્લીએ પણ ઇન્ટરનેટ પર આતંક મચાવી રાખ્યો છે. અમુક લોકોના અનુસાર બિલ્લી સીઢી ઉતરી રહી છે તો અમુકના હિસાબે તે ચઢી રહી છે.તમને શું લાગે છે?

3. આ વાઈ રહ્યા છે કે?આ તસ્વીરને લઈને પણ ઈન્ટરનેટ પર ડીબેટ જારી છે. તેમાં લોકોને સમજમાં નથી આવી રહ્યું કે આ ઘોડા ને લઈને મહિલા આવી રહી છે કે જઈ રહી છે.

4. હાથોમાં ઝોલ છે:આ તસ્વીરને આવી રીતે કૈપ્ચર કરવામાં આવી રહ્યું છે કે સમજમાં નથી આવતું કે કયો હાથ બાળકનો છે અને કયો મહિલાનો.

5. અસલમાં છે આ માત્ર ફોટો માં:આ તસ્વીરમાં કુલ ચાર લોકો જ નજરમાં આવી રહ્યા છે જેમાં સૌથી પાછળના ઇન્સાનને જોઇને કન્ફયુઝ છે કે તે પાછળ ઉભેલો છે કે માત્ર પેન્ટિંગ માં જ છે.

6. કોણ કોને ગોદમાં લીધેલા છે:આ તસ્વીર પણ ખુબ કન્ફયુઝિંગ છે, જેમાં સમજમાં નથી આવતું કે કોણ કોને લઈને ચાલી રહ્યું છે? શું તમારી પાસે આનો જવાબ છે.

7. આના પગ જુઓ:આ છોકરી ના પગ પણ ખુબ જ કન્ફયુઝ કરનારા છે, શું તમે કહી શકો છો કે આ યુવતી પગ ફેલાવીને બેઠી છે કે સમેટીને.

8. આ શું થઇ રહ્યું છે:    

આ તસ્વીરને જોઇને પહેલી નજરમાં દિમાગ ચકરાવી જાય છે કે એમાં આખરે શું થઇ રહ્યું છે.

9. આ કેવા પગ છે:

આ બાળકીના પગ વધુ પડતા ન મોટા નજરમાં આવી રહ્યા છે. શું તમે કહી શકો છો કે તેની પાછળ શું કારણ હોઈ શકે.

10. કુછ તો ગડબડ હૈ:

આ તસ્વીર કેવી રીતે કૈપ્ચર કરવામાં આવેલી છે, શું તમે કહી શકો છો.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!