ઈન્ટરનેટ માં જોવામાં આવતી બધી વસ્તુઓ સાચી નથી હોતી, તેના પુરાવા છે આ નકલી 45 ફોટાઓ…

0

ઈન્ટરનેટ એ અખા વિશ્વ નાં લોકો ને જોડેલા છે. આટલી મોટી દુનિયા માં આટલા બધા લોકો ને ફક્ત એક જ કિલક એ જોડી દીધા છે. જાણકારીઓ ની આપ-લે તો થાય જ છે પરંતુ સાથે ખોટી જાણકારીઓ નું સંચાર પણ થાય છે. ઈન્ટરનેટ માં ઘણા એવા નકલી ફોટા વાયરલ થયા છે જેને આપણે સૌએ સાચા માની લીધા છે. આવા ફોટા ક્યારેક મજા લેવા માટે તો ક્યારેક પબ્લિક ને બેવકૂફ બનાવવા માટે Photoshop અથવા Paint brush માં એડિટ કરવામાં આવે છે.

કેટલાક ફોટા એવા કે જે ખોટા હોવા છતાં આપને તેને સાચા માની લીધા છે….

૧ . Statue of Liberty પર ઘેરાયેલા કાળા વાદળા
-યાર કંઈ પણ મતલબ સાવ…..
૨ . ચીન નાં નેશનલ હાઇવે ૧૧૦ પર ભયંકર ટ્રાફિક જામ નો ફોટો
-આ ફોટો કેલીફોર્નિયા નો છે.
૩ . દિવાળી ના પર્વ પર જગમગતું ભારત-નાસા ના ફોટા માં પ્રદુષણ પેહલા દેખાય છે.
૪ . વિદેશી મહિલા સાથે ડાન્સ કરતા બાપુ-બાપુ પાછળ પડી ગયા છે લોકો
૫ . વાદળી કલર ના તરબૂચ-ભૂલ થી મળી જાય તો પણ ના ખાતા
6 . પહાડ ઉપર Lenticular વાદળા-પહાડ પર વાદળો નું માત્ર એક જ સ્તર હતું.
૭ . ભારત ના કોઈક વિસ્તાર માં ૭ મોઢા વાળો સાપ જોવા મળ્યો -૧ મોઢા વાળા સાપને Photoshop ની મદદ થી ૭ મોઢા વાળો સાપ બનાવી દીધો
૮ . સ્વર્ગ માંથી પૃથ્વી પર પડ્યા દેવદૂત-એક ઘરડા વ્યક્તિ ના ફોટા સાથે કરવામાં આવેલી કલાકારી.
૯ . ખોદકામ વખતે મળી વિશાળકાય માનવ ની ખોપડી-માણસો મગજ ઓછુ જ વાપરે છે. એટલે જ તો આ બનાવી કાઢ્યું અને તેની પર આપણે વિશ્વાસ પણ કરી લીધો.
૧૦ . લિબીયાન ના છોકરા નો આ ફોટો, જેવા ખુબ જ ચીવટપૂર્વક જેટ વિમાન ને ઉમેરી દીધા -આ છોકરો ફક્ત રસ્તા માં ઉભો હતો, કોઈ જેટ વિમાન તેના માથા પર થી પસાર નોહ્તું થઇ રહ્યું.
૧૧ . માતા-પિતા ની કબર વચ્ચે સુઈ રહેલો સિરિયા નો અનાથ બાળક-આ ફોટો છોકરા ના મામા એ જ પડ્યો છે અને આ એક પાત્ર ભજવેલું છે કોઈ હકીકત નથી.
૧૨ . The Fairy Pool નામક આ ફોટો પણ photoshop નું પરિણામ છે-એક સામાન્ય નદી ને બનાવી દીધી પરીઓ ના દેશ ની નદી.
૧૩ . નાવડી પર બનેલું આ સુંદર હાઉસબોટ પણ Photoshop ની જ કરામત છે -આને માણસે જ બનાવ્યું ચેહ પણ કોમ્પ્યુટર પર.
૧૪ . BMW પર બેઠેલી ગાય-આ ગાય ઘાસ પર જ બેઠી હતી પણ Photoshop ના પેહલવાનો એ તેને BMW પર બેસાડી દીધી.
૧૫ . Statue of Liberty ની બાજુ માં ઉભી એમના પતિ મી મૂર્તિ-વિશ્વાસ ના હોય તો તો અમેરિકા જઈ આવો, ત્યાં ફક્ત Statue of Liberty જ છેમ Statue ઓફ Mr. Liberty નથી.
16 . વિદેશી મહિલા સાથે રોમાન્સ કરતા બાપુ -નહેરુ જઈ સાથે ગાંધીજી ના એક ફોટા ને Photoshop કરી ને આવો બનાવામાં આવ્યો છે.
૧૭ . રાષ્ટ્રપતિ Kennedy અને Marilyn Monroe નો આપત્તિજનક ફોટોઓ-આ રાષ્ટ્રપતિ Kennedy અને Marilyn Monroe જેવા દેખાતા લોકો છે.
૧૮ . Beatles Band ના સદસ્ય John Lennon અને Che Guevara-સાચા ફોટામાં John સાથે ગિટાર વગાડનાર Wayne ‘Tex Gebriel છે.
૧૯ . દેખાવડા નાં હોય તેવા છોકરાઓ ને કચરાપેટી માં નાખવાનો આ ફોટો -આ ફોટો ૧૯૨૮ માં પાડવામાં આવ્યો હતો અને આ બોર્ડ પર લખ્યું હતું કે, ‘Please Keep of The Grass.’
૨૦ . Al-Jazeera પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હમલા માં ઘાયલ થયેલા લોકો નો ફોટો-આ શોલે ફિલ્મ નો સીન છે, કેહવાની ય પણ જરૂર નથી.
૨૧ . નેપાળ માં આવેલા ભૂકંપ પછી ના ફોટા-આ બાળકો નેપાળ ના છે જ નઈ.
૨૨ . ભારતમાં એક માતા એ ૧૧ બાળકો ને જન્મ આપ્યો-આમાંથી 6 બાળકો જુડવા હતા પરંતુ આ બધા ને એક જ માતા એ જન્મ નથી આપ્યો. આ બધા બાળકો નો જન્મ એક જ દિવસે
૧૧/૧૧/૧૧ ના દિવસે થયો છે.
૨૩ . Hawaii માં એક ઘર ની દીવાલ પર વિશાળકાય કરોળિયો
-આ Angolan Witch Spider છે. અફવાહ તો એવી પણ ઉડી હતી કે આ કરોળિયો કુતરા, બિલાડીઓ ને પણ ખાઈ ગયો હતો.
૨૪ . ૨૦૧૫ માં પેરીસ માં થયેલા આંતકવાદી હુમલા પછી એક શીખ નો ફોટો-વીરેન્દ્ર જુબ્બ્લ ને પણ એક આંતકવાદી કહી રહ્યા હતા લોકો ફોટા ની સચ્ચાઈ કઇંક જુદી જ છે.
૨૫ . અબ્દુલ કલામ ના છેલ્લા ક્ષણો નો ફોટો પણ ખોટો છે -આ ફોટો સંગીત નાટક એકેડમી ના ફંક્શન નો છે, જેમાં કલામ સાહેબ લપસી પડ્યા હતા.
૨૬ . કુર્દિશ સૈનિક કે જેને ઘણા આઈએસઆઈએસ નાં છોકરાઓ ને માર્યા હતા-હકીકત માં આ એક વકાલત ભણતી વિદ્યાર્થીની નો ફોટો છે જે કોબાન પોલીસ સાથે Volunteering કરી રહી છે.
૨૭ . ઓબામા ની આગળ ચાલતા હોસ્ની મુબારક

-હકીકત માં આ ફોટામાં ઓબામા સૌથી આગળ ચાલી રહ્યા હતા અને હોસ્ની મુબારક સૌથી છેલ્લે ચાલી રહ્યા હતા.
૨૮ . વાયુસેના નાં સિપાહીઓ પર હુમલો કરતી શાર્ક માછલી -આ ફોટો એટલો બધો વાયરલ થયો હતો કે National Geographic Channel ને જાહેર કરવું પડ્યું હતું કે આ ફોટા એ
National Geographic Channel of The Year નો એવોર્ડ નથી જીત્યો.
૨૯ . હવે આમાં અમે શું કઈએ તમે જાતે જ જોઈ લો શું સાચું છે ને શું હુતીયપ્પા છે-Kwame Ross એ આ ફોટો ૩ ઓગસ્ટ ૨૦૦૪ માં લીધો હતો. તે સમયે ઓબામા State Senator હતા.
૩૦ . ૨૦૧૧ માં જાપાન માં આવેલા સુનામી અને ભૂકંપ પછી ના ફોટા-હકીકત માં આ ફોટો ચીન નો છે અને ૨૦૦૮ માં Panzihihua માં આવેલા ભૂકંપ નો છે.
૩૧ . ICU મા દાખલ તમિલનાડુ નાં મુખ્યમંત્રી જયલલિતા નો ફોટો -આ ફોટો Peru નાં એક દર્દી નો છે.
૩૨ . અમેરિકાના રાષ્ટ્રપતિઓ નો ફોટો-કદાચ જો અસલ જિંદગી માં આવું થયું હોત તો….
૩૩ . ઇંગ્લેન્ડ માં મળી એક પરી-આ ફોટો ૧ એપ્રિલ ના રોજ વાયરલ થયો હતો, આટલું કેહવું જ બસ છે સમજવા માટે.
૩૪ . બરફ થી ઢંકાઈ ગયું મિસ્ત્ર નું Sphinx -આ ફોટો જાપાન નાં એક થીમ પાર્ક નો છે.
૩૫ . ઓસ્ટ્રેલિયા માં જોવા મળ્યું તીક્ષ્ણ દાંત વાળું ઈમુ પક્ષી-ઈમુ એક પક્ષી છે અને તેને દાંત નથી હોતા.
૩૬ . ઠંડી થી જામી ગયું સુંદર વેનિસ શહેર-Robert Johns એ આવો ફોટો બનાવ્યો હતો. એજ. એન. આર્ટ. ફોર્મ. પર સોશિયલ મીડિયા પર બીજી કોઈક રીતે વાયરલ થઇ ગયો હતો.
૩૭ . શાર્ક માછલી સાથે સેલ્ફી -૨૦૧૪ માં આવેલા ફોટા એ જૂઠાણાં ની બધી હદો પાર કરી દીધી છે.
૩૮ . Oil Rig, Tornado અને ધરતી પર પડી વીજળી-Oil Rig ને તો પછી ઉમેરવામાં આવ્યું, પરંતુ Tornado અને વીજળી નો ફોટો સાચો છે.
૩૯ . Hurrican Isaac નો આ ફોટો-આ ફોટા ને ખુબ જ ફેલાવવામાં આવ્યો પણ આ ખોટો છે.
૪૦ . પુર ના પાણી વચ્ચે કોમ્પ્યુટર ચલાવતા ફિલિપાઈન્સ ની સ્કુલ નાં છોકરાઓ-૨૦૧૨ માં ફિલિપાઈન્સ માં આવેલા પુર પછી આ ફોટો વાયરલ થયો હતો, પરંતુ આ પણ photoshop નો જ કમાલ છે.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here