આ છે ભારતની સુંદર મહિલા 8 એંકર્સ, જેમની સુંદરતાના છે દરેક ચાહક! જાણો કોણ કોણ છે લિસ્ટમાં

0

આપણા દેશમાં સુંદર છોકરીઓની કમી નથી. એમ તો લોકો સમજે છે કે સુંદર છોકરીઓ ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ મોજૂદ છે, પરંતુ એવું જરાય નથી. આજની મહિલાઓ સુંદર હોવાની સાથે સાથે બુદ્ધિમાન પણ છે. તેઓ પોતાની મહેનતથી દેશભરમાં નામ રોશન કરી રહી છે. પોલિટિક્સ હોય કે સ્પોર્ટ્સ, કે પછી કોઈ અન્ય ક્ષેત્ર. દરેક ક્ષેત્રમાં હાલ મહિલાઓ આગળ આવી રહી છે. આ સિવાય મીડિયામાં પણ કેટલીક એવી એંકર્સ છે જે સુંદર હોવાની સાથે સાથે બુદ્ધિમાન પણ છે. આ મહિલા એંકર્સ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમની સુંદરતા કોઈ અભિનેત્રી કરતા ઓછી નથી. તો ચાલો જાણીયે એમના વિશે:

રુબિકા લિયાકત
દેખાવમાં ખૂબ જ સુંદર રુબિકા લિયાકત Zee Newsમાં એંકરિંગ કરે છે. રુબિકા ‘તાલ ઠોક કે’ કાર્યક્રમનું એંકરિંગ કાર છે અને તે પોતાના સવાલોથી બધાને જ ચૂપ કરાવી દે છે.

શ્વેતા સિંહ
શ્વેતા સિંહ ભારતની સૌથી સુંદર અને સૌથી પ્રખ્યાત ન્યુઝ એંકર્સમાંથી એક છે. શ્વેતા આજ તક ન્યુઝ ચેનલની એંકર છે અને સાથે જ તેઓ એક્યૂટિવ એડિટર પણ છે.

અંજના ઓમ કશ્યપ
અંજના ઓમ કશ્યપનું નામ તો દરેક વ્યક્તિ જાણતું હશે. અંજના ઓમ કશ્યપ ભારતની સૌથી પ્રખ્યાત મહલા ન્યુઝ એંકર છે અને તેમની બોલવાની રીતને દરેક વ્યક્તિ પસંદ કરે છે.

નીલમ શર્મા
નીલમ ઘણા વર્ષોથી DD ન્યુઝ ચેનલમાં કામ કરે છે અને તેમનું નામ ટોપની સુંદર મહિલા એંકર્સમાં ગણવામાં આવે છે.

મિની મેનન
મિની મેનન લાઈવ હિસ્ટ્રી ઇન્ડિયાની સહ સ્થાપક છે અને એડિટર પણ છે. મિની ઘણી બુદ્ધિવાન છે અને સાથે જ ઘણી સુનદર્પણ દેખાય છે.

હરિશ્રી મેહતા
હરિશ્રીને જોતા જ એવું લાગે છે કે એ કોઈ હિરોઈનથી ઓછી નથી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હરિશ્રી મેહતા Times Now સૌથી પ્રખ્યાત મહિલા ન્યુઝ એંકર છે.

નિધિ રાજદાન
નિધિ રાજદાન પણ સુંદરતામાં કોઈનાથી ઓછી ઉતરે એમ નથી. નિધિ હાલ NDTV 24*7 સાથે જોડાયેલી છે અને એમના માટે કામ કરે છે.

સોનિયા શૅનોય
સોનિયા શૅનોય CNBC-TV 18ની પ્રખ્યાત એંકર છે. સોનિયા દેખાવમાં એકદમ સુંદર છે અને તેનું મારકણું સ્મિત તમને પાગલ કરવા માટે કાફી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here