ભારતીય ટીમના ક્રિકેટર્સ ની આ 8 પત્નીઓ, લાગે છે બોલીવુડની આ અભિનેત્રીઓ ની જેમ….

આજકાલના સમયમાં આ દુનિયાનો  સૌથી ફેવરિટ ખેલ ક્રિકેટ માનવામાં આવે છે. મોટાભાગે દરેક લોકો ક્રિકેટ જોવું ખુબ જ પસંદ કરે છે જે લોકોને પહેલા ક્રિકેટ રમવાનો શોખ ન હતો હવે તેઓ પણ ક્રિકેટ જોવામાં દિલચસ્પી લેવા લાગ્યા છે.એવામાં દરેક લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરના પર્સનલ  લાઈફ વિશે જાણવામાં દીપચસ્પી રાખતા હોય છે. આજે અમે ભારતીય ટીમના ખેલાડીઓની પત્નીઓ વિશે જણાવીશું જેઓ હૂબહૂ બૉલીવુડ અભિનેત્રીઓ જેવી જ દેખાય છે. જેઓ એકબીજાની એકદમ હમશકલ દેખાય છે.

1.આયશા મુખર્જી-જૈકલીન ફર્નાડિજ:
આયશા મુખર્જી ના લગ્ન ભારતીય ટિમ ના સલામી ક્રિકેટર શિખર ધવન સાથે વર્ષ 2012 માં થયા હતા. હાલ તેઓનો એક દીકરો પણ છે જેનું નામ જોરાવર છે. તમે તેની પત્નીને જોશો તો તે બોલીવુડની ફેમસ અભિનેત્રી જૈકલીન ફર્નાડિજ ની જેમ દેખાય છે.

2. ડોના ગાંગુલી-ઈશા દેઓલ:ડોના ગાંગુલી ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બેહતરીન ક્રિકેટર સૌરવ ગાંગુલી ની પત્ની છે. જો તમે તેની તસ્વીરો ને જોશો તો તેનો ચેહરો એકદમ બૉલીવુડ અભિનેત્રી ઈશા દેઓલ ને મળતો આવે છે.

3. અંજલિ તેંદુલકર-માધુરી દીક્ષિત:અંજલિ તેંદુલકર ભારતીય ટીમના દિગ્ગ્જ ખેલાડી સચિન તેંદુલકર ની પત્ની છે અને તેનો ચેહરો બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિત ને મળતો આવે છે.

4. પ્રિયંકા રૈના-રાની મુખર્જી:પ્રિયંકા રૈના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સુરેશ રૈના ની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી રાની મુખર્જી ને મળતો આવે છે.

5. નતાશા જૈન-દિવ્યા ખોસલા:નતાશા જૈન ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન બલ્લેબાજ ગૌતમ ગંભીર ની પત્ની છે અને તેનો ચહેરો બોલીવુડની ફેમસ અભિનેત્રી દિવ્યા ખોસલા ને ખુબ જ મળતો આવે છે. જો કે તમને જણાવી દઈએ કે નતાશા જૈન હાઉસવાઈફ છે અને તે લાઈમલાઈટ થી ખુબ જ દૂર રહેવાનું પસંદ કરે છે.

6. સુષ્મિતા રોય-દીપિકા પાદુકોણ:સુષ્મિતા રોય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મનોજ તિવારી ની પત્ની છે અને તેનો ચહેરો બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ ને મળતો આવે છે જે એકદમ દીપિકા જેવી જ દેખાય છે.

7. મયંતી લેગર-નરગીસ ફખરી:મયંતી લેગર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સ્ટુઅર બિન્ની ની પત્ની છે અને તે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે, તેનો ચેહરો નરગીસ ફખરી ને ખુબ મળતો આવે છે.

8. તાનિયા યાદવ-પ્રાચી દેસાઈ:તાનિયા યાદવ ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન અને તેજ ગેંદબાજ ઉમેશ યાદવની પત્ની છે અને તેનો ચેહરો બોલીવુડની અભિનેત્રી પ્રાચી દેસાઈ ને ખુબ મળતો આવે છે, એવું પણ કહી શકાય છે કે બંને જુડવા બહેનો જ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!