કોણ છે આ રિયલ લાઇફનો સિંહ ઇઝ કિંગ, જેણે એક સાથે 6 રોલ્સ-રોયસ જ ખરીદી નાખી..!! રસપ્રદ સ્ટોરી

0

જો તમને કારનો શોખ છે, તો તમે જાણો છો કે રોલ્સ-રોયસનું વિશ્વમાં શું છે તે નો રુતબા પણ શું છે. આ વૈભવી કાર ખૂબ જ સમૃદ્ધ લોકો જ ખરીદી કરે છે. હવે અમે તમને એક એવા ભારતીય સાથે મળવવા જઈએ છીએ, જેણે એક નહી પણ 6-6 રોલ્સ-રોયસ કાર ખરીદી લીધી છે. કારના શોખીન આ વ્યક્તિ પાસે નવી ગાડીઓ ગણીએ તો ટોટલ મળીને તેની પાસે 15 રોલ્સ રોયસ કારા છે.

એક જ ઝાટકે આશરે 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ને રોલ્સ-રોયસના આ કાફિલાને ખરીદનાર વ્યલ્ટીનું નામ નામ છે રુબેન સિંહ. લગ્ઝરી અને એસયુવી કાર્સના આ કાફલામાં 3 ફેન્ટમ્સ અને 3 ક્યુલિનેન્સ મોડેલ નો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ કારની ડિલીવરી કરવા માટે રોલ્સ-રોયસના CEO Torsten Müller-Otvos પોતે જ ગયા હતા.રૂબેન સિંહ બ્રિટનના એક પ્રખ્યાત એન્ટ્રપ્રિન્યર છે. તે alldayPA અને ઇશેર કેપિટલ છે સીઇઓ છે . તેમને બ્રિટનના બિલ ગેટ્સ પણ કહેવાય છે. જો તમને યાદ હોય તો પાછલા વર્ષે એક સરદાર જી પોતાના પાઘડીના રંગથી 7 દિવસ સુધી રોલ્સ-રોયસની રંગની કાર ચલાવવા માટે અખબારમાં છ્વાયેલા રહ્યા હતા. આ તે જ સરદાર જી છે
વાસ્તવમાં, એક અંગ્રેજ તેમની પાઘડીનું અપમાન કરે છે અને તેમણે તેની સરખામણી એક બ્રાન્ડ સાથે કરી હતી. અને પંજાબીની શાણપણ વિશે જણાવવા માટે રૂબેન સિંહ તેને એક પડકાર પણ આપ્યો હતો. તેમણે તે અંગ્રેજોને ચેલેન્જ કરી કહ્યું હતું કે તેઓ તેમના પાઘડીના રંગની મેચીન 7 દિવસ સુધી રોલ્સ-રોયસની કાર ચલાવી શકે છે અને તેઓએ એ જ કર્યું.
રૂબેન સિંહ જ નહી, ભૂતકાળમાં એક અન્ય ભારતીયનું નામ રોલ્સ-રોયસે જોડ્યું છે. એ હતા અલવર કે મહારાજા જયસિંહ. તેમનો કિસ્સો પણ ખૂબ રસપ્રદ છે.
એવું બન્યું હતું કે એક દિવસ રાજા જયસિંહ એકદમ સાદા કપડામાં રોલ્સ-રોયસ ના શોરૂમ માં ગયા હતા ને ત્યાં હાજર સેલ્સમેન તેમને એક સાધારણ ભારતીય સમજીને નજરઅંદાજ કર્યા. તેમના આ અપમાનના બદલામાં રાજા જય સિંહ, લંડન થી 5 રોલ્સ-રોયસ મંગાવીને એ કારની કચરાપેટી બનાવડાવી અને તે કારણે કચરો ઉપડવાનું કામ કરાવ્યુ હતું. અને ત્યારે કંપનીની ખૂબ જ બદનામી પણ થઈ હતી. ત્યારે કંપનીએ ભારત આવી રાજા જયસિંહની માફી માંગી હતી. અને તેમનું ફરમાન પાછું લીધું હતું.

ખરેખર સિંહ જ રિયલ ,લાઈફમાં કિંગ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here