ભારતીય ક્રિકેટરો ની પત્નીઓ ની બિકીની તસ્વીર થઇ વાઇરલ, માલદીવ માં એન્જોય કરી રહ્યા હતા દિવસો….જુવો Photos

0

ભારતીય ક્રિકેટ ટીમમાં કમબેક ની વાટ જોઈ રહેલા સિક્સર કિંગ યુવરાજ સિંહ હાલ રજાઓ મનાવા માટે માલદીવ પહોંચ્યા છે. યુવરાજ ની સાથે તેની પત્ની હેજલ પણ છે. યુવી અહીં પોતાના એક સાથી ખિલાડી ની સાથે આવ્યા છે અને તે ખિલાડી બીજા કોઈ નહિ પણ ઇન્ડિયા ના પૂર્વ તેજ બોલર ઝહીર ખાન છે. ઝહીર પણ પત્ની સાગરિકા ઘટગે ની સાથે અહીં પહોંચ્યા હતા. આ બધા સમુદ્ર ના કિનારે બીચ ઉપર ખુબ જ મસ્તી ના મૂડ માં જોવામાં આવ્યા હતા. આ સિવાય બંને એ પોતાની પત્નીઓ ની બિકીની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
ઝહીર ની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ સાગરિકા એ શુક્રવાર ના રોજ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસ્વીરો શેયર કરી. જેમાં સાગરિકા એ અમુક સેલ્ફી પણ પોસ્ટ કરી જેમાં તે અને યુવરાજ ની પત્ની બિકીની પહેરેલી જોવામાં આવી રહી છે. જ્યારે તેઓની પાછળ ઉભેલા યુવરાજ શોર્ટઝ પહેરેલા નજરમાં આવી રહ્યા છે. ફોટો શેયર કરતા સાગરિકા એ કેપશન માં લખ્યું,”આઈલૈંડ લાઈફ અને બીચબમીન્ગ”.
એક અન્ય તસ્વીર માં સાગરિકા અને હેજલ સમુદ્ર ની અંદર નજરમાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે આ ટુર પર યુવરાજ, ઝહીર સિવાય અજિત આગરકર અને આશિષ નેહરા પણ આવેલા છે. તેઓ બધા મસ્તી કરતા નજરમાં આવી રહ્યા છે. એક તસ્વીર માં અજિત હાથમાં સિગરેટ લઈને ભાભી સાગરિકા ની સાથે પોઝ આપતા નજરમાં આવે છે.જણાવી દઈએ કે યુવરાજ અને હેજલ ના લગ્ન વર્ષ 2016 માં થયા હતા જ્યારે ઝહીર ખાન અને સાગરિકા એ 2017 માં લગ્ન કર્યા હતા.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here