જો તમારા શરીર પર પણ મસા હોય તો થઇ જજો સાવધાન

0

આજના વ્યસ્ત જીવનમાં આપણા શરીરની સારી રીતે સારસંભાળ નથી થઇ શકતી. જેના કારણે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક વ્યકિત વ્યસ્ત જીવનમાં ફક્ત કામ જ કરતા દેખાય છે. આપણામાંથી અડધા તો એવા છે કે જે લોકો પોતાના શરીરનું બિલકુલ પણ ધ્યાન નહિ રાખતા હોય.

આ જ કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે અને જયારે વાત વધુ બગડે છે ત્યારે લોકો પોતાના શરીર પર ધ્યાન આપવાનું શરુ કરે છે. આપણે શરીર માટે એક દિવસમાં જેટલો આહાર લેવાનો હોય એટલો આહાર આપણે આપણા શરીરને આપી શકતા નથી. પછી તેની અસર આપણા સ્વાસ્થ્ય પર થાય છે અને સૌથી પહેલા તો તેની અસર ચહેરા પર દેખાવા લાગે છે.

આપણા ચહેરા પર આ વાતોની અસર ઘણી રીતે પડે છે જેમકે ચહેરાની ચમક ઓછી થઇ જાય છે, મસા અને તલ આવી જાય છે. કોઈના ચહેરા પર આવું જો સુધી વધુ હોય તો તેના ચહેરાનો દેખાવ જ બદલાઈ જાય છે.

આજે અમે તમને જણાવીશું કે મસા કઈ રીતે થાય છે…

મસા કાળ અને ભૂરા રંગના હોય છે. મસા 10થી 12 પ્રકારના હોય છે. જો મસાને કાપવાં આવે કે પછી તેને ફોડવામાં આવે તો તેના બધા જ વાયરસ આપણા શરીરમાં જઈને શરીરના કેટલાક ભાગો પર અસર કરે છે.

મસાનો વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પર પણ જાય છે. કેટલાક મસા તો જાતે જ ઠીક થઇ જાય છે અને કેટલાક એવા હોય છે જેની સારવાર કરાવવી પડે છે. ત્વચા પર જો પેપીલોમા નામનો વાયરસ આવી જાય તો નાના, ખરબચડા કઠણ પિંડ બની જાય છે, જે મસા હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here