ચમત્કાર: 14 કલાક ફસાયા પછી બરફના પહાડમાંથી જીવતો નીકળ્યો આ ભારતીય જવાન..

0

જમ્મુ-કાશ્મીર ના કુલગામ જિલ્લા માં જવાહર ટનલ ની પાસે આગળના દિવસોમાં એટલી ભારે બરફવર્ષા થઇ હતી કે તેમાં ઘણા પોલીસના લોકો હિમવર્ષા ની જપેટ માં આવી ગયા હતા. અહીં બરફ નો એક પહાડ પોલીસ પોસ્ટ પર પડ્યો, જેને લીધે 6 પોલીસકર્મી, 2 ફાયરબ્રિગેડ કર્મી અને 2 કૈદી દબાઈ ગયા હતા.જવાનોને કાઢ્યા સુરક્ષિત:
ઘટના પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો હિમવર્ષા ના 14 કલાક પછી એક યુવાન ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો, જ્યારે બાકીના યુવાનો ને બહાર કાઢવાનું કામ યથાવત ચાલી રહ્યું છે. આ જીવિત બહાર કાઢવામાં આવેલા યુવાન નું નામ ‘ગુલજાર અહમદ’ છે.
ત્રણ દિવસ થી બંધ છે ટનલ:
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર હાઇવે ની જવાહર ટનલ આગળના 3 દિવસો થી ભારે બરફવર્ષા અને લૈંડ સ્લાઈડ્સ ને લીધે લગાતાર બંધ છે.બચાવ ઓપરેશન માં પોલીસ ચોંકી ની આસપાસ થી પહેલા તો બરફ ને હટાવામાં આવ્યો. આ કોશિશ માં દીવાલ ને તોડવી પડી, ત્યારે જઈને અંદર થી પોલીસ ના યુવાનો નો બચાવ કરી શકાયો.બચાવવામાં આવેલા લોકોને નજિકના હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા. પોલીસ ચોકી ની અંદર પણ બરફ જ બરફ નજરમાં આવી રહ્યો હતો. જેને લીધે આ બચાવ માટે થોડી સમસ્યા પણ આવી હતી છતાં પણ એસડીઆરએફ ના યુવાન, પોલીસ જવાનોને બચાવવામાં કામિયાબ રહ્યા.
બરફવર્ષા થી જીવન લગાતાર અસ્ત-વ્યસ્ત થઇ રહ્યું છે બરફવર્ષા ને લીધે શિમલા, કેદારનાથ, કુફરી, બિલાસપુર, ચકરાતાં, ટિહરી, શ્રીનગર, બારામુલા ની હાલત ખરાબ થઇ રહી છે. અહીં લગાતાર થઇ રહેલી બરફવર્ષા ને લીધે ખુબ સમસ્યા આવી રહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માં બરફ ને લીધી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રસ્તા પર છવાયેલી બરફ ની ચાદર ને લીધે વાહનોને નીકળવું પણ મુશ્કિલ થઇ ગયું છે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here