IAS ઇન્ટરવ્યૂમાં છોકરીએ છોકરાને પૂછ્યું, તારી આગળ શું લટકેલું છે? છોકરાનો જવાબ સાંભળી ને આશ્ચર્ય નો પાર નહીં રહે…

1

આજકાલ તો જો કે ઇન્ટરનેટ પર દરેક સવાલો ના જવાબ આસાનીથી મળી જાય છે, પણ આજે અમુક એવા સવાલો પણ વાઇરલ થઇ રહ્યા છે, જેનો જવાબ ઇન્ટરનેટ પાસે પણ નથી. આજે અમે એવા જ અમુક સવાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આઈએએસ ના ઇન્ટરવ્યૂ ના દરમિયાન પૂછવામાં આવે છે. જો કે આ ઇન્ટરવ્યૂ ને પાસ કરવું સામાન્ય લોકોનું કામ નથી. કદાચ આજ કારણ છે કે આ ઇન્ટરવ્યૂ માં માત્ર તેવા જ લોકો જાય છે, જેઓને ગુસ્સો ઓછો આવે છે અને જે પોતાના મગજ ને જલ્દી ગરમ થાવા દેતા નથી. જો કે આવા સવાલો ને સાંભળીને સ્વાભાવિક છે કે દરેક કોઈને ગુસ્સો આવી જાય. પણ જણાવી દઈએ કે આવા સવાલો પાછળનો હેતુ એવો જ હોય છે કે તેઓ તમારી માનિસક સ્થિતિ ને પારખી શકે અને એ સમજવાની કોશિશો કરતા હોય છે કે સામે વાળો વ્યક્તિ કઈ સ્થિતિ માં શું કરે.

1. સવાલ-છોકરી પોતાના બધા જ કપડા ક્યારે ઉતારે છે?
જવાબ-એક છોકરી કપડા સુકાઈ ગયા પછી બધા કપડા ઉતારે છે.

2. સવાલ-તમારી આગળ શું ગોળ ગોળ લટકાયેલું છે?
જવાબ-દીવાલ પર ઘડિયાળ, ગળા માં ટાઈ અને ચૈન અને તેનું લોકેટ.

3.સવાલ-મહિલાનું એવું ક્યુ રૂપ છે જેને બધા જોઈ શકે છે, પણ તેનો પતિ નથી જોઈ શકતો?
જવાબ-એમ મહિલાનું વિધવાનું રૂપ.

4.સવાલ- તે કઈ ચીજ છે જેને વ્યક્તિ ખરીદે છે પણ તેને પહેરતો નથી અને ન તો પોતાના માટે ખરીદે છે?
જવાબ-કફન

5.સવાલ-તે કઈ ચીજ છે જેને ખાવા માટે ખરીદવામાં આવે છે પણ તેને ખાઈ ના શકાય?
જવાબ-જમવાની પ્લેટ.

6.સવાલ-તે કઈ ચીજ છે જેને મહિલા હોય કે પુરુષ બંને રાતે જ લેવાનું પસંદ કરે છે?
જવાબ- રાતની ઊંઘ

7.સવાલ- એક સળગી રહેલા ઘરની સામે ત્રણ લોકો ઉભેલા હોય છે, એક વ્યક્તિ તેને ત્યાંથી દૂર કરે છે અને બચાવે છે છતાં પણ તેને જૈલ થઇ જાય છે, શા માટે?
જવાબ-કેમ કે તે ત્રણે લોકો ફાયરબ્રિગેડ વાળા હતા.

8.સવાલ-એવી તે કઈ અવસ્થા છે જેમાં પુરુષ 20 થી 30 મિનિટ માં જ થાકી જાય છે અને મહિલા કહે છે કે હજી પણ વધારે કરતા રહો.
જવાબ-શોપિંગ કરવામાં મહિલા થાકતી નથી પણ પુરુષ થાકી જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here