IAS ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછાયો આવો પ્રશ્ન – આદમી હોય કે ઔરત એને રાત્રે જ લેવાનું પસંદ કરે છે, એનું નામ આપો..!! જાણો જવાબ

0

યુપીએસસીની પરીક્ષા દુનિયાની સૌથી કઠીન,આ કઠીન પરીક્ષામાની એક પરીક્ષા માનવામાં આવે છે. અને તેને પાસ કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડતી હોય છે. એવા ઘણા છાત્રો છે જે દિવસ રાત મહેનત કરીને આ પરીક્ષા ક્લિયર કરે છે, પરીક્ષા તો પ્પાસ કરે છે પરંતુ તેના માટે લેનાર ફાઇનલ ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો પૂછવામાં આવે છે જે સંભળતા જ પરસેવો છૂટી જાય. એ પ્રશ્નો પૂછવાનો હેતુ બીજો કોઈ નહી પરંતુ ઇન્ત્ર્વ્યુયરનું આઈ ક્યૂ લેવલ અને તેમની વિચારસરણી ચેક કરવાનો જ હોય છે, તો ચાલો આજે આપણે કેટલાય એવા પ્રશ્નોની ઝલક જોઈએ એ હમણાં જ આઈએએસના ફાઇનલ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યા હતા.

પૂછવામાં આવે છે આવા ટ્રિકી પ્રશ્નો –
હમણાં જ આઈએએસની પરીક્ષામાં એક છોકરીને તેના આઈ ક્યૂ લેવલની તપસ માટે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો,આદમી હોય કે ઔરત એને રાત્રે જ લેવાનું પસંદ કરે છે, એનું નામ આપો..!! જો કે છોકરીએ જવાબ આપવામાં થોડી વાર જરૂર લગાડેલ પરન્ર્તું તેને જે જવાન સમજી વિચારીને આપ્યો તે જોઈને ત્યાં દરેક ખુશ થઈ ગયા ને તેને પાસ કરી દીધી હતી. જવાબ હતો ઊંઘ. જી હા,આવાજ થોડા ટ્રિકી પ્રશ્નો પૂછવામાં આવે છે, જો થોડી ધીરજ અને શાંતિથી તમે પ્રશ્નોના જવાબ આપશો તો તમે આસનીથી પાસ કરી શકો છો.
પ્રશ્ન : સૌ પ્રથમ અશોકના શિલાલેખને કોને વાંચ્યા હતા ?
જવાબ : જેમ્સ પ્રિન્સેપ

પ્રશ્ન : કોઙ્ગ્ર્સ દ્વારા પૂર્ણ સ્વધુંતાનો પ્રસ્તાવ ક્યાં અને કોના દ્વારા મૂકવામાં આવ્યો ?
જવાબ : 1928 માં લાહોર અધિવેશનમાં
પ્રશ્ન : એક સ્ત્રી દરેકને એક વસ્તુ આપી શકે છે સિવાય કે તેના પતિને છોડીને
જવાબ : રાખી
પ્રશ્ન : ક્યાં દેશમાં સૂર્ય અડધી રાતે ચમકે છે
જવાબ : નોર્વ
પ્રશ્ન : ટીવીનો આવિષ્કાર કોને કર્યો ?
જવાન જ્હોન લોગી બેયર્ડ

પ્રશ્ન કઈ ધાતુનો પ્રયોગ માનવ દ્વારા સૌથી પહેલા કરવામાં આવ્યો હતી ?
જવાબ : તાંબું

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here