ન્યુ સેન્ટ્રો પછી હવે Hyundai ની આ કાર ની રાહ , ખાસ તકનીક વાળી દેશ ની પહેલી કાર હશે , 312KM ની દેશે માઇલેજ

0

અંદર થી આટલી લક્ઝરી નજર આવે છે આ કાર, ફીચર્સ ને લઈ સામે આવી ડિટેલ

હૂંડઈ તેની પહેલી ઇલેટ્રિક કાર Kona EV ને જલ્દી ઇન્ડિયા માં લોન્ચ કરશે. નવા મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપની એને આગલા વર્ષે લોન્ચ કરવા ની તૈયારી કરી રહી છે. આ કાર નું પ્રોડક્શન ઇન્ડિયા માં કરવા માં આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ કાર ને આ વર્ષે ઓટો એક્સપોસ 2018 અને બ્રીલીએન્ટ કિડ મોટર શો 2018 માં શોકેસ કરવા માં આવી હતી. કંપની એ હાલ માં ઓલ ન્યુ સેન્ટ્રો લોન્ચ કરી છે. એવા માં લોકો હવે Kona EV ની રાહ જુએ છે.

પાવરફુલ બેટરી અને દમદાર માઇલેજ

– આ ઇલેક્ટ્રિકલ SUV માં 40KWH ની બેટરી હશે. જે ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરશે.
-સિંગલ ચાર્જિંગ પછી એને 312Km સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે.– કંપની એની સાથે આપણે હોમ ચાર્જર આપશે એના થી કાર 6 થી 8 કલાક માં 80% ચાર્જ થશે.
-માર્કેટ માં ફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ લગાવવા માં આવશે જ્યાં 2 થી 3 કલાક માં ફૂલ ચાર્જ કરી શકાશે.-કાર નું ઇલેક્ટ્રિક એન્જીન 134hp અને 395Nm ટોર્ક જનરેટ કરી શકશે.
– એ 0 થી 100km ની રફતાર ફક્ત 9.7 સેકન્ડ માં પકડી લેશે. ટોપ સ્પીડ 155kmph સુધી હશે.

કોના EV નું એક્સટિરિયર અને ઇન્ટિરિયર

-કાર નું એક્સટિરિયર અને જેટલું સ્ટાઈલિશ છે ,ઇન્ટિરિયર પણ આટલું જ લક્ઝરી છે.– એને i20 અને ક્રેટા ની તર્જ પર ડિઝાઇન કરવા માં આવ્યું છે. એનું મોડલ આ બંને કાર ને હળતું મળતું નજર આવે છે.
– અંદર થી એ ઘણી લક્ઝરી નજર આવે છે. એમાં ઇન્ફોટેનમેન્ટ ,પાવર વિન્ડો , ઇલેક્ટ્રિક સ્ટિયરિંગ જેવા ફીચર્સ મળશે.
– ઇલેક્ટ્રિક ઈંજીન હોવા ને કારણે એમાં ગેર પણ નહીં હોય.-ફ્રન્ટ સીટ ની વચ્ચે કપ હોલ્ડર ની સાથે એક બોક્સ પણ મળશે.
-એની સીટ ને એડજસ્ટ કરી શકાશે.એમાં373 લીટર નો બુટ સ્પેસ પણ મળશે.

કોના EV ની કિંમત

હજુ સુધી કંપની એ એની કિંમત વિશે કોઈ જાણકારી શેર નથી કરી ,પણ સોશ્યલ મીડિયા રિપોટ્સ અનુસાર એની કિંમત 25 લાખ રૂપિયા આસપાસ હોય શકે છે. એન્ટ્રી લેવલ પર એ ઘણી મોંઘી હશે. પણ 2020 સુધી કંપની એમાં સસ્તા વેરીએન્ટ પણ લોન્ચ કરી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here