ભારતના આ અદ્દભુત ચમત્કારિક મંદિરમાં સ્તંભ હવામાં લટકે છે…આ રહસ્ય દુનિયાનો કોઈ પણ એન્જીન્યર શોધી નથી શક્યો

0

આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જાશો. 16 મી સદીમાં બનેલું ‘લેપાક્ષી મંદિર’ આ કારણ ને લીધે પુરા વિશ્વ માં પ્રસિદ્ધ છે કે આ મંદિર માં ઘણા સ્તંભ છે, પણ તેમાનો એક સ્તંભ એવો પણ છે જે માત્ર હવામાં જ લટકેલો છે.લોકો આ વાતની સાબિતી માટે આ સ્તંભ ની નીચે કપડું કે અન્ય બીજી ચીજોને સરકાવે છે. અહીં લોકો દ્વારા આવું કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે આ મંદિર ભગવાન શિવ,વિષ્ણુ અને વીરભદ્ર નું છે.અહીં ત્રણે ના અલગ અલગ મંદિરો ઉપસ્થિત છે. મંદિર ના પરિસર માં નાગલિંગ ની એક મોટી મૂર્તિ છે.
જાણકારી અનુસાર વનવાસ ના દરમિયાન ભગવાન શ્રીરામ,લક્ષ્મણ અને માતા સીતા અહીં આવ્યા હતા. જયારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને લંકા લઇ જઈ રહ્યા હતા, ત્યારે ગિદ્ધરાજ જટાયુ એ રાવણ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ ના દરમિયાન ઘાયલ થઈને જટાયુ આ જ જગ્યા પર પડ્યા હતા. જ્યારે માતા સીતાને શોધતા શ્રીરામ અહીં પહોંચ્યા તો તેને ‘લેપાક્ષી’ કહેતા જટાયુ ને ગળે લગાડી લીધા હતા.
આજ કારણ થી ત્યારથી લઈને આ સ્થાન ને લેપાક્ષી નામ થી ઓળખવામાં આવે છે. મુખ્યરૂપથી પેલાક્ષી એક તેલુગુ શબ્દ છે જેનો અર્થ ‘ઉઠો પક્ષી’ થાય છે.જાણકારી અનુસાર આ મંદિર ના રહસ્યો ને જાણવાના હેતુ થી અંગ્રેજ તેને અન્ય જગ્યા પર લઈ જાવા માંગતા હતા, તેની સાથે જ એક એન્જીનીયર એ પણ આ મંદિર ને તોડવાની કોશિશ કરી હતી.
ઇતિહાસકારો માને છે કે, આ મંદિર ને સન 1583 માં વિજયનગર ના રાજા હેતુ કામ કરનારા 2 ભાઈઓને તૈયાર કર્યું હતું, જયારે અમુક લોકો એ પણ માને છે કે તેને ઋષિ અગસ્ત એ તૈયાર કરાવ્યું હતું.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here