હોટેલમાં થયેલી આ ભૂલને લીધે વિવેકની દુલ્હન ન બની શકી ઐશ્વર્યા રાઈ, પુરી જિંદગી ભોગવી રહ્યા છે વિવેક આ ભૂલને ….

0

કદાચ એવા તો કોઈક જ હશે જેઓ ઐશ્વર્યા રાઈની સુંદરતાના દીવાના ન હોય. ઐશના ચાહનારાઓ આજે પણ તેની ફિલ્મોની વાટ જોઈ રહ્યા હોય છે. ઐશની લવ લાઈફ ઘણા વિવાદોથી ઘેરાયેલી રહી છે. ઐશ અને સલમાન ના અફેઈર વિશે તો હર કોઈ જાણે જ છે, પણ અમે અહીં તમને ઐશ અને વિવેક ઓબેરોયની પ્રેમ કહાની વિશે જણાવીશું.એક સમય એવો પણ તો જયારે વિવેક અને ઐશ એકબીજા પ્રત્યે કહું જ સિરિયસ હતા. તે બંનેના લવ સ્ટોરી ની ચર્ચાઓ ખુબ ધુમ મચાવી રહી હતી.

ફિલ્મ ‘કયો હો ગયા ના’ સેટ પર ઐશ્વર્યા અને વિવેક પહેલી વાર મળ્યા હતા. સલમાન સાથેનો રિશ્તો તૂટ્યા પછી ઐશ તે દિવસોમાં ખુબ જ પરેશાન રહેવા લાગી હતી અને એવામાં તેને વિવેકનો સહારો મળી ગયો. ઐશે વિવેકની સાથે પોતાનું દર્દ બાંટવાનું શરૂ કર્યું, તેના પછી ધીમે-ધીમે બંને એકબીજાના ખુબ જ ક્લોઝ આવી ગયા હતા. સાથે જ ઐશ ના 30 માં જન્મદિવસ પર વિવેકે તેને 30 ગીફ્ટો આપ્યા હતા. તે બંને દરૅક જગ્યાએ સાથે દેખાવા લાગ્યા હતા અને તેઓને જોઈને એવું લાગતું હતું કે જલ્દી જ બંને લગ્ન કરી લેશે.પણ તે કહેવાય છે ને કે જેવું આપણે વિચારીયે છીએ જરૂરી નથી કે તેવું જ થાય. સલમાન સાથેનો ઐશ નો રિશ્તો તો તૂટી ગયો હતો પણ સલમાન કોઈને કોઈ બહાને તેને પરેશાન કર્યા કરતા હતા. અને આ વાતની અસર વિવેક અને ઐશના રિશ્તા પર પણ પડવા લાગી.

આ જ મામલાને લઈને વિવેકે એક હોટેલના રૂમમાં પ્રેસ કોન્ફ્રેંસ બોલાવી અને ખુલાસો કર્યો કે તેને સલમાન તરફથી મારી નાખવાની ધમકી ભર્યા કોલ આવી રહ્યા છે. જ્યાં વિવેક વિચારી રહ્યા હતા કે એવું કરવાથી ઐશ વિવેકની વધુ નજીક આવી જાશે, પણ થઇ ગયું કઈક ઉલટું જ. આ ઘટના પછી ઐશે વિવેકથી દુરી બનાવી લીધી, જેનું ભુગતાન વિવેકે કરવું પડ્યું. વિવેકના હાથમાંથી ઘણી ફિલ્મો છૂટતી ગઈ. વિવેકે કદાચ જો તે ભૂલ ન કરી હોત તો આજે અભિષેક ની જગ્યા પર ખુદ વિવેક હોત અને તેનું ફિલ્મી કેરિયર પણ ધૂમ મચાવતું હોત.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!