Hot એરહોસ્ટેસ ગ્લૈમરસ લાગે છે પણ એમના જીવન નું “ડર્ટી સિક્રેટ ” નહીં જાણતા હોઉ તમે. થાય છે આવી હરકતો.

એરહોસ્ટેસ ની નોકરી એક શાનદાર જોબ માં શામિલ છે તે ભલે વધુ સમય માટે ન હોય પણ એરહોસ્ટેસ બનવાના સપના ઘણી છોકરીઓ જોતી હોય છે. ઘણા લોકો એરહોસ્ટેસ ની જોબ ને ગ્લૈમરસ માને છે અને સાચું પણ છે કેમ કે એક એરહોસ્ટેસ ને દુનિયા ના અલગ અલગ હિસ્સા માં ફરવા નો મોકો મળે છે.

આ જ કારણ છે કે ઘણી છોકરીઓ એરહોસ્ટેજ બનવા માંગે છે.
પણ રોમાંચ થી ભરપૂર અને મજેદાર દેખાવા વાળી જોબ આટલી પણ સહેલી નથી. એરહોસ્ટેસ ઉપર ઘણી જીમ્મેદારી હોય છે, એક એર હોસ્ટેસ ને અલગ પ્રકાર ના યાત્રીઓ તેમજ કઠિન પરિસ્થિતિઓ નો સામનો કરવો પડતો હોય છે.

એરહોસ્ટેસ ને ઘણી વખત ખરાબ અને ભદ્દા અનુભવ નો સામનો કરવો પડતો હોય છે. પાછલા દિવસો માં એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી ના આ ડર્ટી સિક્રેટ પર એક સર્વ થયો હતો. જેમાં એરહોસ્ટેસ ના કામકાજ અને લાઈફ થી જોડેલ ઘણા પહેલુઓ સામે આવ્યા હતા અને એના પર ઘણી એરહોસ્ટેસ એ કહ્યું કે હવાઈ સફર દરમિયાન કઈ કઈ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડતો હોય છે.

ઘણી એરહોસ્ટેસ એ એના અનુભવ ને જણાવતા કહ્યું કે જ્યારે ફ્લાઇટ ને વધુ સમય લાગે છે તો હવાઈ જહાજ માં સફર કરી રહેલ યાત્રીઓ ક્યારેક વધુ શરાબ પી લે છે અને ભાન ખોઈ બેસે છે. જ્યારે કોઈ પેસેન્જર શરાબ પી ને નશા માં આવી જાય છે કે એમને ખબર જ નથી રેહતી કે એ ક્યાં છે અને એ પ્લેન ને એનું ઘર સમજવા લાગે છે અને બૂમા બૂમ કરવા લાગે છે એના પછી એમને સાંભળવા ખૂબ મુશ્કેલ બની જાય છે.

કોઈ પેસેન્જર તો ફ્લાઇટ માં વગર કપડે જ સુઈ જાય છે જે ખૂબ ખરાબ લાગે છે. આમ તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માં આવું કરવું એ નિયમો ની વિરુદ્ધ છે અને અમાન્ય છે તો પણ લોકો કોઈ ની પરવાહ વિના આવુ કરે છે. કોઈ વખત તો પેસેન્જર એરહોસ્ટેસ ની સાથે એવું ખરાબ વર્તન પણ કરી દે છે જેના વિસે તમે વિચારી પણ ન શકો.

એક વખત એક પાગલ પેસેન્જર એ એરહોસ્ટેસ ના ફોન ઉપર ટોયલેટ કરી નાખ્યું હતું. આ એક ઇન્ટરકોમ ફોન હતો જેનો એરહોસ્ટેસ સામાન્ય રીતે પ્રયોગ કરે છે. પેસેન્જર ની આવા ખરાબ વર્તન થી ફ્લાઇટ પણ ઘણી ખરાબ થઈ ગઈ હતી અને દુર્ગંધ પણ આવવા લાગી હતી.

સર્વે માં એક એરહોસ્ટેસ એ કહ્યું કે એક વાર તો એક યાત્રી એ એની અડધી ખાધેલ સેન્ડવીચ પણ ખાઈ લીધી હતી જે એને એરપોર્ટ પર ખરીદી હતી. જ્યારે એ યાત્રી ને પૂછ્યું કે તમે આવું શા માટે કર્યું તો એને ખૂબ અટપટો જવાબ આપતા કહ્યું કે સેન્ડવીચ માં એની લિપસ્ટિક લાગેલ હતી એના કારણે એને ખાઈ લીધી.

એક પેસેન્જર તો આટલો ક્રૂર હતો કે એને એરહોસ્ટેસ પર એસિડ ફેંકી દીધું હતું જેના કારણે એના ચહેરા પર દાગ/ધાબા પડી ગયા અને ચેહરો ખરાબ થઈ ગયો. એક એરહોસ્ટેસ એ કહ્યું કે કોઈ યોગા કરવા વાળા પેસેન્જર પણ આવ્યા કરે છે જે સીટ ની વચ્ચે રહેલ જગ્યા માં બેસી અને યોગા શરૂ કરી દે છે.

જેના કારણે બીજા યાત્રીઓ ને પણ પરેશાની પડે છે , તો એવા માં તમે વિચારી શકો છો કે એક એરહોસ્ટેસ ને એની જોબ દરમિયાન કેવી કેવી પરેશાનીઓ નો સામનો કરવો પડતો હોય છે અને મજેદાર દેખાવા વાળી આ જોબ આટલી પણ સહેલી નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!