હોસ્પિટલ થી ડિસ્ચાર્જ થઇ મીરા રાજપૂત, શાહિદ ના દીકરા ની પહેલી તસ્વીર આવી સામે….ક્લિક કરી જુવો Photos

આગળના બુધવારે શાહિદ કપૂર ની પત્ની મીરા કપૂરે દીકરાને જન્મ આપ્યો છે. મીરા મુંબઈ ના હિંદુજા હોસ્પિટલ માં એડમિટ હતી. કાલ રાતે તે હોસ્પિટલ થી ડિસ્ચાર્જ થઇ છે. મીરા અને શાહિદ કાલે હોસ્પિટલ ની બહાર સ્પોટ થયા હતા. આ દરમિયાન દીકરી મિશા પપ્પા શાહિદ ના ખોળામાં જયારે દીકરો મોમ મીરા એ ઊંચકેલો નજરમાં આવ્યા હતા.શાહિદ અને મીરા ની આ તસ્વીર કંપ્લીટ ફેમિલી પિક્ચર છે. શાહિદ મીરા એ હોસ્પિટલ થી દીકરા ને ઘરે લઇ જવાના સમયે મીડિયા ની સામે પોઝ પણ આપ્યા હતા. મીરા એ ડેનિમ જીન્સ ની સાથે સ્ટ્રાઇપ ટોપ પહેરી રાખ્યું હતું. જયારે શાહિદ કેજ્યુઅલ લુકમાં નજરમાં આવ્યા હતા.તેની પહેલા શાહિદે દીકરા નું નામ દુનિયા ને રૂબરૂ કરાવતા ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, ‘જેન કપૂર અમારા જીવનમાં આવી ગયો છે અને હવે અમારો પરિવાર પૂરો થઇ ગયો છે. હું તમારા બધાનો ધન્યવાદ પાઠવું છું કે તમે બધા એ અમને આટલી શુભકામનાઓ આપી છે. અમારા પુરા પરિવાર ના તરફથી તમારો ખુબ ખુબ ધન્યવાદ’.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!