હોસ્પિટલમાં ટાઈમપાસ માટે આ કામ કરી રહી છે કેન્સર પીડિત સોનાલી બેન્દ્રે….વાંચો વધુ

0

કેંસર થી લડી રહેલી બૉલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે એ પોતાની એક તસ્વીર શેયર કરી છે. આ તસ્વીરમાં તે બોલ્ડ લુકમાં નજરમાં આવી રહી છે. આ તસ્વીરના આવ્યા પછી તેના ફેન્સ ને થોડી રાહત મળી છે કેમ કે તેઓ સોનાલીના ચેહરા પરનો કોન્ફિડેન્સ અને ખુશી જોઈને ખુશ છે.સોનાલી એ શેયર કરેલી આ તસ્વીર માં તમે તેના હાથમાં એક પુસ્તક ને જોઈ શકો છો. આ તસ્વીરની સાથે તેમણે એક જોશ ભર્યું  કૈપ્શ્ન લખ્યું હતું.
સોનાલી એ લખ્યું કે, ”આજે #ReadABookDay છે અને તેને મનાવાનો આનાથી સારો બીજો મૌકો કયો હોઈ શકે કે તેને #SBC (sonali book club) માં શામિલ કરી લેવામાં આવ્યું છે. આ પુસ્તક રુસ પર આધારિત એક ફિક્શન છે, હું તેને વાંચવા માટે વધુ રાહ ન જોઈ શકું”.સોશિયલ મીડિયા યુઝર્સ સોનાલી ની આ તસ્વીર પર તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે બીમારીના આ દિવસોમાં સોનાલી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાઈને રહે છે.સોનાલી ના ફેન્સ પણ તેના સારા સ્વાસ્થ્ય માટે દુવાઓ કરી રહ્યા છે અને ઉમ્મીદ કરે છે કે સોનાલી જલ્દી જ સ્વસ્થ થઈને પાછી આવે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here