હોંગકોંગના લી કા-શિંગને પછાડી Jioના જોરે મુકેશ અંબાણી બની ગયા એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ..

0

x

મુકેશ અંબાણી ને વિશ્વભરમાં કોણ ઓળખતું ન હોય એવું બની જ ના શકે.  તેમની નવી લોન્ચ  રિલાયન્સ જિઓ આજે ખુબ પ્રગતિ કરી રહ્યું છે. રિલાયન્સ જિઓ દ્વારા ખૂબ જ સસ્તી ફોર જી સેવા આપવામેં આવે છે. હર રોજ સમાચાર, ટેલીકાસ્ટ, કે છાપા મા કોઈ ને કોઈ ન્યુઝ તો અંબાણી પરિવાર વિષે આવતી જ હોય છે. તેના આલીશાન મહેલ થી માંડી ને તેની જીવન શેયલી ની ચર્ચા થતી હોય છે.

મુકેશ અંબાણી ની સંપતી ની વાત કરીએ તો, તેની સંપતી એટલી પુષ્કળ છે કે તે ભારત ના સૌથી ધનિક માણસ છે. પણ હાલ ની તારીખે જોતા જ મુકેશ અંબાણી નો બીઝ્બેસ એટલો બધો આગાળ નીકળી ગયો છે કે માનો દિન પ્રતિદિન એની પ્રગતી મા સતસ ને સતત વધારો જ થતો રહ્યો છે. આજ કારણ થી આજે મુકેશ અંબાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂબબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના હાલના આંકડામાં મકેશ અંબાણીએ હોંગકોંગના લી કા-શિંગને પછાડતા એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી પહેલા માત્ર અલીબાબા ગ્રુપના જેક મા છે

આ વર્ષે તેમની સંપત્તિ 12.5 અબજ ડોલર ( લગભગ 80,000 કરોડ રૂપિયા) વધી છે. તેમની કુલ સંપત્તિ 35.2 અબજ ડોલર (2.25 લાખ કરોડ રૂપિયા) થઇ ગઇ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ રિપોર્ટમાં જાણકારી સામે આવી છે.

તેના અનુસાર મુકેશ અંબાણી હોંગકોંગના બિઝનેસમેન લી કા શિંગને ત્રીજા સ્થાને ધકેલીને એશિયાના બીજા સૌથી અમીર બન્યા છે. જ્યારે, ચીનના અલીબાબા જૂથના જેક મા પહેલા સ્થાને છે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here