ઘરે જ બનાવો ચટપટી ને ટેસ્ટી મગદાળ નમકીન,એ પણ સમ્રાટના પેકેટ જેવી જ ટેસ્ટી

0

આજકાલ બજારમાં મળતી મગદાળ માં તીખા ને મસાલેદાર મસાલા યુક્ત તેમજ ભેળસેળ વાળી હોય છે, તેમજ મોંઘી પણ હોય છે. જે આપણી હેલ્થને ખૂબ નુકશાન પહોંચાડે છે. તો આજે અમે તમારી અને તમારા બાળકોની હેલ્થનો વિચાર કરીને લાવ્યા છીએ નમકીન મગદાળ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત. જે જોઈને એકવાર બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો.

સામગ્રી :

  • મગ ની દાળ
  • મીઠુ
  • તેલ તળવા માટે

રીત
1.સૌપ્રથમ મગ ની દાળ ને 5/6 કલાક પલાળી લો અને ત્યાર પછી એને 2 વાર પાણી થી સારી રીતે ધોઈ લો
2. દાળ ધોયા પછી એક કાપડ માં એને પાથરી લો
3. કોરી કરી લો બધું પાણી સુકાય જવું જોઈ સુકાય જાયઃ
4. પછી દાળ તળવા માટે તૈયાર છે પછી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ઝારા ની મદદ થી તળી લો દાળ નો અવાજ આવે અથવા તો એ છૂટી પડી જાયઃ એટલે સમજી જવું કે દાળ તળાય ને તૈયાર છે મગ ની દાળ નુ નમકીન બનાવજો તળેલી દાળને એક વાસણમાં ટીશ્યુ પેપરમાં પહેલાં કાઢો. જેથી તેલ શોષાઈ જશે.
5 .દાળ ને એક વાસણ માં કાડી લો અને એમાં મીઠુ એડ કરી દો
કેજો રેસિપી કેવી લાગી અને નાસ્તાની સ્પેશ્યલ રેસિપી જોવા માટે અને જો નાસ્તા માં જો રેસીપી ગમે તો અમને જરૂર થી જણાવજો તમારો અભિપ્રાય.

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો 
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here