દૂધ પાક બનાવવાની સૌથી સરળમાં સરળ રીત છે, તો ભૂલ્યા વગર નોંધી લે જો ….

0

દૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. આમાં ઘીનો ઉપયોગ ન હોવાથી પચવામાં ઓછી ભારે અને સસ્તી પણ પડે છે. તેમજ અત્યારે શ્રાદ્ધમાં બધાના ઘરે દૂધપાક પણ બનતી જ હશે. તો ચાલો આપણે બનાવીએ સ્વાદિષ્ટ દૂધપાક એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને.

સામગ્રી

  • દૂધ ૧ લિટર
  • ચોખા બાસમતી ૧ કપ પલાળેલા
  • ખાંડ ૨ મોટી ચમચી
  • એલચી પાવડર ૧ ચમચી
  • ચારોળી 1 ચમચી
  • કાજુ બદામ ના ટુકડા ૧ ચમચી
  • કેસર ૨/૩ તાંતણા

રીત
• સૌપ્રથમ કેસર ને દૂધ માં પલાળી લો પછી દૂધ ને ગરમ કરવા મુકો• એમાં ચોખા એડ કરો મિક્સ કરી લો અને હલાવતા રો ૭ થી ૮ મિનિટ માં ચોખા ચડી જશે

ત્યારબાદ ખાંડ એડ કરી હલાવો

• ઉકાળી જાય એટ્લે એમાં પલાળીને રાખેલું કેસર નાખી હલાવી નાખો

• પછી ચારોળી એલચી પાવડર કાજુ બદામ અને ચારોળી એડ કરો ૬ થી ૭ મિનિટ ઉકાળવા દો

હવે કાજુ બદામની કતરણ ઉમેરો

પછી ઠંડુ થાય જાય એટલે થોડું જાડું થઈ જશે અને• પછી તમે એને પુરી સાથે સર્વ કરી શકો છો આ રેસીપી શ્રાદ્ધ પર બનાવામાં આવે છે• અને તમે આડા  દિવસે પણ બનાવી શકો છો.

આખી રેસીપી જોવા માટે અહીંયા ક્લિક કરો :

સૌજન્ય : ગુજરાતી કિચન

જો તમને આ રેસીપી ગમી હોય તો યુ ટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્કાઈબ કરવાનું ભૂલતા નહી.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here