હોલિકા દહન બાદ આ વસ્તુનો કરો આં 4 ઉપાય, તો થશે ભાગ્યોદય….

0

હોળીનો તહેવાર રંગો અને ખુશીઓનો તહેવાર છે. પણ ભાગ્ય ચમકાવવું છે તો હોલિકા દહન બાદ આ એક વસ્તુનો ઉપાય કરો.જ્યોતિષચાર્ય પંડિત સંતરામના અનુસાર, હોળી બુરાઈઓનો નાશ કરનારો તહેવાર છે. તેની ભસ્મ તે સૌભાગ્યનું પ્રતિક છે. માટે તેને શુભ માનવામાં આવે છે.

1. માન્યતા છે કે હોળીની ભષ્મમાં દેવતાઓની કૃપા હોય છે. આ ભષ્મને માથા પર લગાવાથી ભાગ્ય સારું રહે છે અને બુદ્ધિ પણ વધે છે.

2. કહેવામાં આવે છે કે, ભષ્મ માં શરીરની અંદર સ્થિત દુષિત દ્રવ્ય શોસી લેવાની ક્ષમતા હોય છે, માટે તેનાથી સ્કીન પ્રોબ્લેમ જેવી સમસ્યા પણ નથી રહેતી.

3. હોલિકા જલન બાદ ત્યાની રાખને ઘરમાં લાવીને ખૂણાઓમાં રાખવી જોઈએ, જેનાથી સકારાત્મકત માહોલ બની રહે છે.

4. આ ભષ્મને જો તાવીજમાં ભરીને પણ લગાવામાં આવે તો, ક્યારેય પણ ખરાબ શક્તિઓ તમારી આસપાસ પણ નથી ભટકતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡