આડા અવળી જગ્યાએ સ્પર્શ કરવા પર આ 4 અભિનેત્રીઓ મારી ચુકી છે પોતાના હીરો ને થપ્પડ, બાહુબલી માં પણ થયું હતું આવું…

0

બૉલીવુડ માં શૂટિંગ ના દરમિયાન કે પછી કોઈપણ પ્રકારની છેડછાડ કરવી અભિનેત્રીઓને યોગ્ય લાગતું નથી અને આવું થવા પર તો તેઓ તેનો જવાબ સીધો જ તેઓના મોઢા પર જ આપે છે. એવામાં આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે શૂટિંગ ના દરમિયાન ખોટી જગ્યાઓ પર સ્પર્શ કરવા મટે પોતાના જ હીરો ને થપ્પડ મારી દીધી હતી.

1. બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી રવીના ટંડન જે પોતાના સમય માં લોકો ના દિલો પર રાજ કરતી હતી. ઘણા લાંબા સમય પછી તેણે ફિલ્મ ‘માત્ર’ દ્વારા બૉલીવુડ માં કમબેક કર્યું હતું. રવીના ટંડન ફિલ્મની શૂટિંગ ના દરમિયાન પોતાના જ કલાકરા ને છેડ-છાડ કરવાને લીધે 4 થપ્પડ મારી ચુકી છે.
2. વર્ષ ની સુપર હિટ ફિલ્મ બાહુબલી દ બિગિનિંગ માં આઈટમ સોન્ગ ‘મનોહરી’ માં અભિનેત્રી સ્કોરલેટ એ ઠુમકા અને પોતાના ડાન્સ થી દરેક ને દીવાના બનાવી દીધા હતા. ગીત ની શૂટિંગ ના દરમિયાન એક વ્યક્તિ લગાતાર સ્કોરલેટ ની સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યો હતો. અમુક સમય સુધી તો સ્કોલરેટ ચૂપ રહી પણ જયારે તે વ્યક્તિ એ પોતાની હદ પર કરી નાખી તો સ્કોરલેટ એ તેને થપ્પડ મારી દીધી હતી.
3. ટોલીવુડ થી બોલીવુંડ માં આવેલી રાધિકા આપ્ટે પણ ફિલ્મ પૈડમૈન, બદલાપૂર, હંટર, માંઝી દ માઉન્ટેન વગેરે માં કામ કર્યા પછી બૉલીવુડ માં પોતાની સારી એવી પકડ બનાવી લીધી છે. રાધિકા એ સાઉથ ની ફિલ્મ માં પોતાની સાથે કામ કરી રહેલા અભિનેતા ને થપ્પડ મારી દીધી હતી. તેનું કહેવું છે કે ફિલ્મ ની શૂટિંગ ના દરમિયાન હીરો તેને આડા અવળી જગ્યાઓ પર સ્પર્શ કરી રહ્યો હતો.
4. ગીતીકા એ પોતાની ફિલ્મ ના નિર્માતા સુભાષ કપૂર ને થપ્પડ મારી દીધી હતી. જેને લીધે પછી સુભાષે ગીતિકાને ફિલ્મ થી બહાર કાઢી મૂકી દીધી હતી, જેના પર મીડિયા ની સામે ગીતીકા એ જણાવ્યું કે તે ખુદ આ ફિલ્મ થી બહાર નીકળી ગઈ હતી.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here