હીરા જડેલી ઘડિયાળ થી લઈને પક્ષી ના પાંખ સુધી, આ છે દુનિયા ની અત્યાર સુધી ની ખરીદવામાં આવેલી દુનિયાની 15 સૌથી મોંઘી ચીજો…

0

જયારે આપણે માર્કેટ જઈએ છીએ ત્યારે ઘણી એવી ચીજો થાય છે, જે આપણને પસંદ માં આવી જાતિ હોય છે અને ખરીદવા પણ માગતા હોઈએ છીએ. પણ તેની કિંમત જોઈને મન માં એ સવાલ જરૂર આવે છે કે આમાં તે એવું તે વળી શું છે કે તેની કિંમત આટલી વધુ છે?

આજે અમે તમને દુનિયાની એવી મોંઘી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત જાણીને તમારા તો હોંશ જ ઉડી જાવાના છે.

1. Huia Bird(હ્યુઆ પક્ષી) ની પાંખ નું એક પિચ્છુ. કિંમત-$10,000 (72,515 રૂપિયા)2. મૈનહટ્ટન પાર્કિંગ સ્પોટ.કિંમત-$1 મિલિયન (7 કરોડ રૂપિયા).3. ચુંબકીય ફ્લોટિંગ બેડ. કિંમત- 1.6 મિલિયન ડોલર.
4. ક્રિસ્ટલ પિયાનો. કિંમત- $ 3.2 મિલિયન.5. Rhein II ફોટોગ્રાફ. કિંમત-$4.3 મિલિયન ડોલર.6. ગોલ્ડ પ્લેટેડ બુગાટી વેરૉન. કિંમત-10 મિલિયન ડોલર.7. મૃત શાર્ક નો આર્ટ પીઆઈએસ. કિંમત-12 મિલિયન ડોલર.8. ‘Insure.com’ નો ડોમેન. કિંમત-16 મિલિયન ડોલર.
9. 201-કેરેટ રત્નો થી બનેલી ઘડિયાળ. કિંમત-25 મિલિયન ડોલર.
10. 1963 ની ફરારી GTO. કિંમત-52 મિલિયન ડોલર.
11. ગ્રાફ પિન્ક ડાઈમંડ. કિંમત-46 મિલિયન ડોલર.
12.કાર્ડ પ્લેયર્સ ની પેન્ટિંગ. કિંમત-275 મિલિયન ડોલર.13. વિલા લિયોપોલ્ડ. કિંમત-506 મિલિયન ડોલર.14. એન્ટેલિયા. કિંમત-$ 1 બિલિયન ડોલર.15. ઐતિહાસિક સુપ્રીમ યૉટ. કિંમત-4.5 બિલિયન ડોલર. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡