હિન્દુસ્તાન આવેલી ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકાને ભેટ સ્વરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી આ વસ્તુ, જાણો શો હતી આ ખાસ ભેટ….


હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ, વૈશ્વિક વ્યપાર સંમેલનના મૌકા પર હેદ્રાબાદ આવી હતી. આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવાંકાનું સ્વાગત એક બોક્સ આપીને કર્યું હતું. આ બોક્સ કોઈ સોના,ચાંદી નહિ પણ લાકડાથી બનેલું હતું.

सदेली क्राफ्ट मूलतः જે મૈસુર સંબંધિત છે. લાકડાથી બનેલા આ બોક્સ પર કારીગરો ખાસ પ્રકારની ડીઝાઈન બનાવે છે. આ પેટર્નનો ઉપયોગ એક સમયે મોટા-મોટા મહેલોના દરવાજા અને અલમાંરીઓને શણગારવા માટે કરવામાં આવતો હતો, પણ તેની ડિમાન્ડને જોઇને તેનાથી જ્વેલરી બોક્સ, કન્ટેનર્સ અને ફોટોફ્રેમ્સ પણ બનાવાના શરુ થઇ ગયા છે.

19 મી સદીમાં આ બોક્સની બ્રિટેન સહીત દુનિયાને ઘણા દેશોમાં મોટી એવી ડીમાંડ હતી, જેને હિન્દુસ્તાનથી તૈયાર કરીને બહારના દેશોમાં મોકલવામાં આવતું હતું. Furniture & Cabinetmaking મૈગેઝીનનું માનીએ તો, બોમ્બે એક સમયે તેમનું મોટું કેન્દ્ર હોવાનું માનવામાં આવતું હતું, તેને લીધે બોમ્બે ને ‘Bombay Box’ ના નામથી પણ ઓળખવામાં આવતું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

હિન્દુસ્તાન આવેલી ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકાને ભેટ સ્વરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી આ વસ્તુ, જાણો શો હતી આ ખાસ ભેટ….

log in

reset password

Back to
log in
error: