હિન્દુ નહીં હોવા છ્તાં મંદિર જાય છે બૉલીવુડના આ સિતારાઓ, એમાંય 2 નંબરનાને તો બધા જ ધર્મોમાં શ્રદ્ધા છે.

0

ગણપતિ મહોત્સવ , નવરાત્રી અને દિવાળી જેવા ધાર્મિક ત્યોહાર ગયા. આ બધા જ તહેવારોમાં દેવી દેવતાઓનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, આ સમયે ચારે બાજુથી પૂજા પાઠનું મહત્વ અને તેના મહિમાની જ ચર્ચા સાંભળવા મળી રહી છે. બોલિવુડના આ સ્ટાર્સ મુસ્લિમ હોવા છતાં જાય છે મંદિરે અને પોતાના ઘરમાં પણ દેવી દેવતાઓની કરે છે સ્થાપના. જી હા, આજે અમે તમને બૉલીવુડના એવા જ સેલેબ્સ વિશે વાત કરી રહ્યા છીએ, જે હિંદુ તો નથી, પરંતુ તેમ છતાં તે મંદિર જાય છે. તેમના ભગવાનમાં ઘણી વધારે શ્રદ્ધા છે.

1. સલમાન ખાન આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બૉલીવુડના ભાઇજાન સલમાન ખાન જે દર વર્ષે પોતાના ઘર પર ગણપતિ સ્થાપિત કરે છે. આ ઉપરાંત સલમાન ખાનનું ઘર ઇદ, બકરીઈદ અને હોલી, દિવાળી જેવા તહેવારો મોટા ધામધૂમ સાથે ઉજવાય છે. સલમાનને ઘણી વાર મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પણ જાય છે.
2. આમિર ખાન, તમે બધાને જાણો છો કે આમિર ખાન હિંદુ સ્ત્રી સાથે લગ્ન કરેલ છે. જેનાથી તેઓ દુનિયામાં એક મેસેજ આપ્યો છે કે પ્રેમથી વધારે કશું નથી. એમાં કોઈ શંકા થી કે એમીર બધા ધર્મોનું સન્માન કરે છે, તેથી તે દરેક તહેવારોને પૌરાણિક રીતે અને ધામધૂમથી મનાવે છે.
3. શાહરુખ ખાન શાહરૂખ ખાન બોલીવુડના એવો અભિનેતા છે જેના ઘરમાં ગીતા અને કુરાન બંને જ બાજુ બાજુમાં રાખ્યાં છે. તેમને ઘણી વાર મંદિર જતો જોવા મળે છે. ઉપરાંત તે તેમના બાળકોને પણ આ જ શિક્ષણ આપે છે કે દરેક ધર્મને માનવો. .
4. સેફ અલી ખાન : સેફ અલી ખાને બે લગ્ન કર્યા છે. તેની બંને પત્નીઓ હિન્દુ છે. સેફ માટે ઘણીવાર મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારામાં જાય છે.
5. સોહા અલી ખાન સોહા અલી ખાન મુસ્લિમ હોવા છતાં મંદિર જાય છે. તમને જણાવી દઈએ કે તેમના પતિ હિંદુ છે. તો આ બાજુ તેમની માતા પણ એક હિન્દુ છે.

6. કટિરી કેફ કેટરિના કેફ પણ મંદિર જાય છે. જ્યારે તેના પિતા ભારતીય મુસ્લિમ અને માતા બ્રિટિશ મૂળની ક્રિશ્ચિયન છે. છતાં પણ તે હિંદુ ધર્મને પણ સમાન માને છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here