સામાન્યથી વધુ કોલેસ્ટ્રોલ કેમ છે જોખમી? વાંચો આ 5 કારણ!!!

0

જો કોલેસ્ટ્રોલ વધી જાય તો આપણને સામાન્ય ચાલવા ફરવામાં તકલીફનો અનુભવ થવા લાગે છે. આપણું લોહી ધમનીઅો(રક્તવાહિનીઓ)માં વહે છે અને તેની મદદથી શરીરનાં તમામ અંગો સુધી પંહોચે છે.
કોલેસ્ટ્રોલ ઘણા કારણોથી મનુષ્ય માટે આવશક્યક છે પરંતુ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જવાનાં કારણે આપને હ્દય સંબંધી ઘણી બિમારીયોનો સામનો કરી શકવો પડે છે.કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવાના કારણે આ ધમનિયોમાં પ્લાકનાં રૂપમાં જમા થવા લાહે છે, જેનાથી ધમનિયો સાંકળી થઈ જાય છે. ધમનિયોનાં સાંકળા થવાના કારણે ઘણી પ્રકારની તકલીફો શરૂ થઈ જાય છે. આનાથી આપને હ્યદયરોગનો હુમલો પણ આવી શકે છે અને આપણો ણાવીએ કે કેમ ખતરનાક હોય છે શરીરમાં કોલેસ્ટ્રોલનું વધવું.

કોલેસ્ટ્રોલ વધવાના કારણ
-વધુ તેલવાળો ખોરાક લેવો

-પોલીઅનસેચ્યુરેટેડ ફૈટી એસિડનું વધારે માત્રામાં સેવન કરવું

-સિગારેટ પીવાવાળા લોકોને પણ આ સમસ્યા થઈ શકે છે.

કડક થઈ જાય છે આપણુ લોહી ધમનિયો(રક્તવાહિકાઓ)માં વહે છે અને તેની મદદથી શરીરનાં તમામ અંગો સુધી પંહોચે છે.ધમનિયોનાં અંદરનાં ભાગમાં લાઈનિંગ હોય છે,જેને ઈંડોથિલીયમ કહેવામાં આવે છે પરંતુ કોલેસ્ટ્રોલનાં વધારાને કારણે આ કડક થવા લાગે છે. ફક્ત કોલેસ્ટ્રોલ જ નહિં, હાઈ બ્લડપ્રેશર અથવા લાગવાને કારણે પણ ધમનિયો પણ ખરાબ પ્રભાવ પડે છે.

હ્યદયરોગનાં હુમલાનું જોખમ વધી જાય છે
કોલેસ્ટ્રોલ વધવાથી ધમનિયોમાં જમા થવા વાળા પ્લાકનાં કારણે સૌથી વધારે જોખમ હ્યદય અને મગજને થાય છે.કોલેસ્ટ્રોલનાં કારણે આ બે મહત્વપૂર્ણ અંગો સુધી લોહી બરાબર રીતે નથી પંહોચી શકતું,જેનાથી વ્યકિત માટે જાનલેવા સ્થિતિ પેદા થઈ જાય છે.

સ્ટ્રોક થવાનું જોખમ
ધમનિયોમાં પ્લાકનાં કારણે મગજ સુધી ઓક્સિજન અને લોહીનાં પ્રવાહમાં અડચણ આવે છે. પરિણામે સ્ટ્રોક થવાનું જોખમ ઘણુ વધી જાય છે. મગજને પ્રભાવિત કરવાવાળા સ્ટ્રોક રક્તવાહિકાઓમાં

પાંચનતંત્ર થાય છે પ્રભાવિત
કોલેસ્ટ્રોલ પિતમાં અસંતુલન બનાવી દે છે જેનાથી પિતમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.નેશનલ ડાઈજેસ્ટિવ ડીજીજ ઈન્ફોર્મેશન ક્લિયરિંગ હાઉસનાં પ્રમાણે ૮૦% ગેલસ્ટોન કોલેસ્ટ્રોલ સ્ટોનથી જ થાય છે.

પગમાં થઈ શકે છે સમસ્યાઓ
જો કોલેસ્ટ્રોલ વધી જાય તો આપણને સામાન્ય હલનચલનમાં તકલીફનો અનુભવ થવા લાગે છે.કોલેસ્ટ્રોલ શરીરમાં રક્તપ્રવાહમાં અવરોધ બને છે એટલે કોલેસ્ટ્રોલ વધવા પર ઘણીવાર શરીરનાં અંગો સુધી ઓક્સિજનયુક્ત લોહી નથી પંહોચી શકતું,જેનાથી તે અંગોમાં ખાલી ચડવી કે સિહરન જેવો અનુભવ થવા લાગે છે.

ઘણીવાર હાથપગને દબાવીને સુવાથી કે બેસવાથી પણ નસોમાં લોહીનો પ્રવાહ જ્યારે અોછો થઈ જાય છે,ત્યારે આપને આવી ખાલી ચડવી(ઝણઝણાહટ) કે સિહરન અનુભવ કરી શકો છો પણ આ વગર કારણે થાય,તો સમજો કે આપનું કોલેસ્ટ્રોલ વધી ગયુ છે અને પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ તરત ચેક કરાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here