હાર્ટ એટેકના એક મહિના પહેલા જ શરીર આપવા લાગે છે આ 5 સંકેત, આવી રીતે ઓળખો…..

જેવું કે તમા બધા જાણો છો કે આજના સમયમાં સૌથી વધુ લોકોની મૃત્યુ હાર્ટ એટેકને લીધે થતી હોય છે. તમે મોટાભાગે લોકોને એ કહેતા સાંભળ્યું હશે કે હાર્ટ એટેક અચાનક જ આવી જાતું હોય છે અને તેના પછી વ્યક્તિની મૃત્યુ થઇ જાતિ હોય છે. એટલે કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને કોઈ જ સંકેત નથી મળતા.
પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાર્ટ એટેક આવવાના અમુક સમય પહેલા જ તેના સંકેત મળવાના શરુ થઇ જાતા હોય છે. પણ લોકો આ લક્ષણોને સામાન્ય સમજીને તેને ઇગ્નોર કરતા હોય છે અને તેને લીધે અંતે એક દિવસે હાર્ટ એટેક આવી જાય છે અને અંતે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. આજે અમે તમને હાર્ટ એટેક સાથે જોડાયેલા અમુક લક્ષણો વિશે જણાવીશું.
હાર્ટ એટેક આવવાનું પહેલું લક્ષણ:1. ટેકનીકી રૂપથી હાર્ટ એટેક ત્યારે આવે છે જયારે હાર્ટ માનો કોઈ એક હિસ્સો બ્લોક થઇ જાય છે એવામાં હાર્ટને ઓક્સિજનયુક્ત રક્ત નથી મળી શકતું. એવામાં તરત ઈલાજ ન મળવા પર વ્યક્તિની મૃત્યુ થઇ શકે છે. માટે હાર્ટના સારા સ્વાસ્થ્ય માટે તમારે હંમેશા સારો ખોરાક અને વ્યાયામ પર ધ્યાન આપવું જોઈએ.2. સાથે જ હાર્ટ ના સ્વાસ્થ્યમાં થયેલા જે બદલાવ ને લક્ષણના રૂપમાં ઓળખવામાં આવે છે તે છે થકાન. થકાનથી અહીં એ અર્થ છે કે શ્રમ કર્યા વગર અથવા સામાન્ય એવા કામ કરવામાં પણ તમને મોટાભાગે થાક લાગે છે તો તે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. જો તમે પર્યાપ્ત માત્રામાં ભોજન લીધું હોય અને ઊંઘ પણ ભરપૂર કરી હોય છતાં પણ તમને થાક જેવો અનુભવ થાય તો તે સામાન્ય વાત નથી, અને તેને અનદેખ્યું ના કરો.વારંવાર ઊંઘમાંથી જાગવું પણ બની શકે છે હાર્ટ એટેકનું કારણ:3. જો તમે વારંવાર ઊંઘમાંથી જાગી જાવ છો તો ચેતી જાવ કે તમારા શરીર સાથે કઈક ઠીક નથી ચાલી રહ્યું. એવામાં વારંવાર તમને લાગી શકે છે કે તમને બાથરૂમ જાવું છે કે પછી વારંવાર તરસ લાગવાનું કારણ બની શકે છે.

હાર્ટ એટેકના અન્ય લક્ષણો:4. તમને જણાવી દઈએ કે હાંફ લાગવો પણ હાર્ટ એટેકનું કારણ હોઈ શકે છે. જયારે શરીરને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ન મળી શકે ત્યારે આવી સ્થિતિમાં આવું થઇ શકે છે. સાથે જ તમારે ઊંડો શ્વાસ લેવાની પણ આવશ્યકતા મહેસુસ થાય છે.5. સામાન્ય ભોજન કર્યા પછી પણ તમને અપચા ની ફરિયાદ રહે છે તો તે પણ તમારા હાર્ટ સાથે જોડાયેલી જ કોઈ બાબત હોઈ શકે છે.Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!