હાર્ટ એટેક આવે તો તાત્કાલિક કરો આ કામ, ફરીથી ધબકવા લાગશે તમારું હૃદય…

0

કહેવાય છે કે મન ની વાતો મન જ જાણતું હોય છે. આ લાઈન તમે ફિલ્મોમાં પણ સાંભળી હશે. એવામાં તમને જણાવી દઈએ કે હાથના પંજા ને એક ની ઉપર એક રાખીને હાર્ટ એટેક આવનારા દર્દી નો જીવ બચાવી શકાય છે. જો કોઈ અચાનક જ રસ્તા પર પડી જાય તો તરત જ તેના હૃદય ના ધબકારા કાન લગાવીને સાંભળવા અને જો ધબકારા ચાલી રહ્યા ન હોય તો તાત્કાલિક હાથોના પંજા ને એક ની ઉપર એક રાખીને દર્દી ની છાતી ને 120 વાર પાંચ ઇંચ સુધી લગાતાર દબાવવી.તેનાથી દર્દી નું હૃદય ફરીથી ધડકવા લાગશે. આ પ્રકારની બહુમૂલકય વાતો અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ) ના ડોકટરો એ ચાર સ્કૂલ ના બાળકો ને હાર્ટ એટેકે સંબંધિત વાતો જણાવી હતી. ડોકટરો એ જણાવ્યું કે આ આયોજન દેશભરના ઘણા શહેરોમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

હાર્ટ એટેક આવવા પર શું કરવું:

  • -દર્દી ની છાતી ને વચ્ચે ના ભાગથી તમારા બંને હાથ વડે દબાવો.
  • -હાથ ને કોણી થી વાળો નહીં, તેનાથી દબાવ ઓછો થઇ જાશે.
  • -પાંચ થી છ ઇંચ સુધી છાતી ને દબાવો.
  • -તે સમયે દર્દી ને ન તો પાણી કે ન તો અન્ય ચીજો ખવડાવો.
  • -બેભાન થઈ જાવા પર તરતજ હૃદય ના ધબકારા ને ચેક કરો.
  • -ધબકારા ઓછા સાંભળવા મળે તો તરત જ દબાણ કરવાનું શરૂ કરી દો.
  • -પાણી પીવડાવવાથી ધબકારા પાછા શરૂ થવામાં સમસ્યા આવી શકે છે.
  • -ભાનમાં આવા પર તરત જ ડોક્ટર ની પાસે લઇ જાઓ.

આ શાળાઓમાં કરવામાં આવી હતી તાલિમ:

  • -કૃષ્ણા પબ્લીક સ્કૂલ, રાયગઢ
  • -ગુજરાતી ઉચ્ચતર માધ્યમિક શાળા, પંડરી
  • -હોલીક્રાસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, રાયપુર
  • -ખાલસા ઉચ્ચતર માધ્યમિક શાળા, રાયપુર

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here