અઠવાડિયામાં ઉતારી શકશો 10 કિલોથી વધુ વજન આ હેલ્ધી સૂપ: સૂપ ની રેસીપી વાંચો

0

વજન વધવાની બીકથી તમે ઘણી એવી ચીજો ખાઈ નથી શકતા. એવામાં હમે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે સૂપ ની એક એવી રેસિપી લઈને આવ્યા છીએ જેને પીવાથી તમે માત્ર અઠવાડિયા માં જ 10 કિલો વજન ઓછું કરી શકશો.સૂપ બનાવા માટે ની સામગ્રી:

3 ટમેટા કાપેલા, સીલેરી કાપેલી(સલાડ માટે ના શાકભાજીઓ,બ્રોકલી પણ લઇ શકાય), 3 સ્લાઈસ ગાજર, 1 મોટી કોબી કાપેલી, 6 મોટી લીલી ડુંગળી કાપેલી, અળધી વાટકી લીલા બીન્સ (વટાણા, તુવેર),મીઠું,લાલ ચટણી, પાણી.

બનાવા માટેની રીત:

દરેક શાકભાજીઓને નાના ટુકડાઓમાં કાપી લો અને મસાલા જેવા કે મીઠું, લાલ ચટણી નાખીને સારી રીતે મિક્સ કરો. હવે એક કડાઈ માં અળધો કપ પાણી નાખીને આ દરેક ને ઉકાળો, જેના પછી આ શાકભાજોના મુલાયલ થવા સુધી ઉકાળો. હવે સૂપ ને થોડું ઠંડુ થયા પછી પીઓ.

જણાવી દઈએ કે આ સૂપ ના પિતા પહેલા બ્રેડ, પાસ્તા કે કોઈપણ તળેલી અન્ય ચીજો ના ખાઓ. આ સિવાય દારૂ કે અન્ય કોલ્ડ્રિંક્સ પણ ના લો. આ સૂપ પીવાથી તમે આસાનીથી તમારું વજન ઉતારી શકશો અને તમને માત્ર એક જ અઠવાડિયા માં ફર્ક દેખાવા લાગશે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here