હવે આવી દેખાવા લાગી છે ટીવી ની ‘જોધા’, ઓળખવી છે અઘરું થઇ જશે – ક્લિક કરી જુવો ફોટોસ

0

જો કે ફિલ્મી પર્દા પર ઘણા એવા કલાકાર છે, જેઓએ ઢળતી ઉમરની સાથે પોતાની સુંદરતાને બરકરાર રાખી છે, પણ અમુક કલાકારોની સુંદરતા સમયની સાથે સાથે ક્યાંક ખોવાઈ ચુકી છે. એક સમયે પોતાના અભિનયની સાથે-સાથે પોતાની સુંદરતાથી દર્શકોનું મન મોહી લેનારા આ કલાકારોના ચેહરાનો નુર હવે ઢળી પડ્યો છે. હાલના દીવસોમાં ટીવી સીરીયલની એક લોકપ્રિય એક્ટ્રેસની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે, જેને જોઇને મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે ,શું આ તે જ અભિનેત્રી છે’.

જીટીવી પર પ્રસારિત થનારો લોકપ્રિય ટીવી શો જોધા અકબરની જોધા હાલના દિવસોમાં પોતાના લુકને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેઓએ પોતાની અમુક તસ્વીરો સાજા કરી છે, જેને જોઇને તેને ઓળખવી પણ મુશ્કેલ છે.વર્ષ 2013 માં પ્રસારિત થનારો શો જોધા અકબરમાં ‘પરિધિ શર્મા’ જોધાનાં કિરદારમાં નજરમાં આવી હતી. આ કિરદારનેપરિધિને ખુબ જ બાખૂબી નિભાવ્યો હતો.
પણ જોધાના રોલમાં બેહદ સુંદર લાગનારી પરિધિનો લુક હવે પહેલા જેવો નથી રહ્યો. અમુક સમય પહેલા સોશિયલ મીડિયા પર તેના દ્વારા શેઈર કરવામાં આવેલી તસ્વીરોમાં તે બિલકુલ અલગ નજરમાં આવી રહી છે. જો કે પરિધિ ખુબ જ ફેન ફોલોઈંગ છે જેનાં વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. પણ આ તસ્વીરોને જોઇને તેના ફેંસ પણ માયુસ થઇ જાશે.આ તસ્વીરમાં એવું નથી લાગી રહ્યું કે તે જોધા જ છે, જેણે પોતાના અભિનયના દમ પર જોધાની રુહને પણ જીવિત કરી નાખી હતી.જોધા અકબરનાં બંધ થઇ જવા બાદ લાંબા સમયથી પર્દાથી ગાયબ રહેલી પરિધિને વર્ષ 2016 માં એક દીકરાને જન્મ આપ્યો. બાદમાં તેણે પોતાના દીકરાની સાથે અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેઈર પણ કરી હતી. આ તસ્વીરમાં દીકરાને ગોદમાં લઈને પરીધીને ઓળખવી થોડી મુશ્કિલ લાગી રહી છે.એક સાક્ષાતકારનાં દૌરાન પરીધીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે જોધાના કિરદાર માટે તેને પહેલા રીજેક્ટ કરી દેવામાં આવી હતી, પણ બાદમાં તેને જોધાની ડ્રેસ પહેરીને ડાઈલોગ ડીલીવરી કરી તો, તેના બાદ તેને પસંદ કરી લેવામાં આવી. વર્ષ 2013 માં પ્રસારિત થયેલો આ શો લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યો હતો.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.