હવે આવી દેખાવા લાગી છે સલમાન ખાનની ઓનસ્ક્રીન નાની બહેન, ગ્લેમરસ બની ગઈ છે ટીવી ની આ ‘મીરાં’….

2015 માં આવેલી સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ તો તમને યાદ જ હશે જેમાં સલમાન ખાન, પ્રેમ અને યુવરાજ સિંહની ભૂમિકામાં નજરમાં આવ્યા હતા.એક પારિવારિક ફિલ્મના તર્જ પર પોતાની પહેચાન રાખનારી આ ફિલ્મમાં સલમાનની સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી સોનમ કપૂર પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં અન્ય ઘણા એવા જાણીતા એક્ટર્સ અને એક્ટ્રેસેસ પણ હતા. એમાંની જ એક હતી આશિકા ભાટિયા, જેમણે સલમાન ખાનની નાની બહેન રાધિકાનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મમાં તેનો આ કિરદાર લોકોને ખબ જ પસંદ આવ્યો હતો.તેની પહેલા આશિકા ટીવી સીરીયલ ‘મીરાં’ માં મુખ્ય ભૂમિકામાં નજરમાં આવી હતી. આ શો ખુબ જ લોકપ્રિય રહ્યો હતો. તેના બાદ મીરાએ અન્ય ઘણી સીરીયલ્સમાં કામ કર્યું હતું.દિલ્લીની રહેવાસી આશીકાનો જન્મ 15 ડીસેમ્બર 1995 માં થયો હતો. બાળપણથી જ તેને એક્ટિંગનો ખુબ જ શોખ રહ્યો હતો.આશિકા હાલના દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે. હાલ તે પોતાની બોલ્ડનેસને લઈને મીડિયા પર ચવાયેલી છે. હવે તે નાની એવી મીરાં નહિ પણ બ્યુટી દીવા બની ચુકી છે.જણાવી દઈએ કે આશિકા હાલ 22 વર્ષની છે, તેના ચાહનારાઓ ફેંસની સંખ્યા લાખોમાં છે. ઇનસ્ટાગ્રામ અને ટ્વીટ પર પણ તેના લાખો ફ્લોઅર્સ છે. તે સોશીલ મીડિયા પર એક્ટીવ છે અને પોતાની ગ્લેમર તસ્વીરો શેઈર કરતી રહે છે.તેનું આ ટ્રાંસફોર્મેશન સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચિત છે. જુઓ તેની અમુક ગ્લેમર તસ્વીરો..
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!