બધાના ફેવરિટ, હવે આવા દેખાવા લાગ્યા છે કાદર ખાન, જોતાજ દંગ રહી જાશો….

0

ઘણી એવી બોલીવુડ ફિલ્મોમાં અલગ-અલગ કિરદાર અદા કરનાર કાદર ખાન આજના દિવસોમાં કેનેડામાં પોતાના દીકરા એને વહુ સાથે રહે છે.

હાલ તે સહારા વગર ચાલી શકતા નથી અને તેને બોલવામાં પણ તકલીફ થાય છે. હાલમાંજ તેની વહુ શાઈસ્તા ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેને બોલવામાં પણ તકલીફ પડે છે. તે માત્ર તેના પોતાના દીકરા સરફરાજ ની વાત જ સમજી શકે છે. તેમણે જણાવ્યું કે, કાદર ખાન બધાને ઓળખી શકે છે.

કાદર ખાન હાલ 79 સાલના થઈ ગયા છે. શાઈસ્તા કહે છે કે તે પોતાની બન્ને દીકરીઓ સાઈમાં અને હમ્જા ની સાથે મળીને તેની દેખભાળ બાળકોની જેમ કરે છે. જેથી તેને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

આ ફિલ્મોમાં કર્યું કાદર ખાને કામ..

કાદર ખાનને પોતાના કેરિયરની શરૂઆત 1972 માં આવેલી ફિલ્મ ‘દાગ’ થી કરી હતી. તેના સિવાય તેમણે ‘અદાલત(1976), ‘પરવરીશ'(1977), ‘દો ઔર દો પાંચ'(1980), ‘યારાના’,(1981), ‘ખૂન કા કર્ઝ'(1991), ‘દિલ હી તો હૈ’,(1992), ‘કુલી no.1′(1995), ‘તેરા જાદુ ચલ ગયા'(2000), ‘કિલ દિલ'(2014) સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે છેલ્લી વખત 2015 માં આવેલી ફિલ્મ ‘હો ગયા દિમાગ કા દહીં’ માં નજર આવ્યા હતા.

કાદર ખાન. અમુક વર્ષોની તુલનામાં હવે આવા બની ગયા છે.

દીકરા સરફરાઝ ની સાથે કાદર ખાન.

કાદરખાનનાં દીકરા સરફરાજે અમુક દિવસો પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતાને ચાલવામાં પરેશાની થઈ રહી છે. તેને ચાલવા માટે બન્ને બાજુએથી સહારો આપવો પડે છે, તેના પછીજ તે ચાલી શકે છે. તેમેણ જણાવ્યું કે અમુક સ્ટેપ ચાલ્યા પછી બેસવું પડે છે કેમ કે તેને લાગે છે કે જો તે વધારે ચાલશે તો પડી જાશે. સરફરાઝ કહે છે કે, તેમણે પિતાના ઘૂંટણ ની સર્જરી પણ કરાવેલી છે. સર્જરી કામીયાબ રહી અને ડોકટરે ઓપરેશનનાં બીજાજ દિવસે તેને ચલાવા માટેની પણ સલાહ આપી હતી.

કાદર ખાન. હાલની તસ્વીર.

કાદર ખાન શું ફરી ઇન્ડીયા આવશે અને ફરી ફિલ્મોમાં કામ કરશે, વગેરે જેવા સવાલો પર સરફરાઝ જણાવે છે કે, તેની પાસે કેનેડાની નાગરિકતા છે. તે ઇન્ડીયા જાશે, પણ ફિલ્મોમાં કામ નહી કરી શકે. તેમનું ફિલ્મ ઇન્ડસ્ટરી થી મોહ ઉડી ગયો છે. ત્યારે સરફરાઝ કહે છે કે, હવે ઇન્ડસ્ટરીનો માહોલ બદલી ગયો છે. દોસ્તી,યારી બધું ખતમ થઈ ગયું છે. હવે લોકો માત્ર કામ થી કામ રાખે છે. તેના અમુક ચાહવાવાળા એ તેને કામ માટે કહ્યું પણ હતું, પણ તે પોતાની વાત પર અટળ રહ્યા અને હવે ફિલ્મોમાં કામ કરવા નથી માંગતા.

શું તે પોતાના મિત્ર ગોવિંદા અને શક્તિ કપૂર ને ઓળખી શકે છે, તેના પર દીકરાએ કહ્યું કે તે ઓળખી તો શકે છે પણ પરફેક્ટ બોલી નથી શકતા. તેને વાત કરવામાં તકલીફ થાય છે.

Bhaskar.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here