જો હાથમાં હશે આવી રેખા તો બનશો મશહૂર અને ધનવાન

0

આ રેખા અનામિકા આંગળી ની નીચે સૂર્ય પર્વત પર જોવા મળશે. સૂર્ય રેખા ,જીવન રેખા , ચંદ્ર પર્વત, મંગળ કે મેદાન, મસ્તક રેખા તેમજ હૃદય રેખા ક્યાંય થી પણ પ્રારંભ થઇ શકે છે. આ અપોલો રેખા ,બુદ્ધિ ની રેખા કે સફળતા ની રેખા પણ કહેવાય છે. ભાગ્ય રેખા ની જેમ એના પ્રભાવ ને પણ હાથ ની બનાવટ ને અનુસાર જોઈ શકાય છે.

સૂર્ય રેખા સફળતા માં વૃદ્ધિ કરે છે.

સૂર્ય રેખા એક સશક્ત રેખા ની સાથે મળી ને સફળતા માં વૃદ્ધિ કરે છે અને વ્યક્તિ ને પ્રસિદ્ધ તેમજ જીવન માં વિશિષ્ટતા આપે છે. પરંતુ આવું ત્યારે જ થશે જ્યારે હાથ ની રેખાઓ જીવનવૃતી અને કાર્યક્ષેત્ર અનુસાર હોય. એ પરિસ્થિતિ માં તે માનવ ની મનોવૃત્તિ સાથે સંબંધ રાખે છે જે કળા ને સંબંધિત છે . પરંતુ જો હાથ ના અન્ય લક્ષણ પણ આ પ્રવૃત્તિ ને અનુસાર ન હોય તો એવા વ્યક્તિ માત્ર કળા ના પ્રશંસક બની ને રહી જાય છે. પણ એમના માં કળા પ્રદર્શિત કરવા ની ક્ષમતા નથી હોતી.

સૂર્ય રેખા થી ચમકે છે કિસ્મત

સૂર્ય રેખા જ્યારે જીવન રેખા પ્રારંભ થાય અને હાથ ની બનાવટ કલાત્મક પ્રકાર ની હોય તો એ વ્યક્તિ જીવન સૌંદર્ય ની ઉપાસના ને પ્રતિ સમર્પિત હોય છે. જો બીજી રેખાઓ પણ સારી હોય તો એ વ્યક્તિ કળા ના ક્ષેત્ર માં નિશ્ચિત રૂપે સફળતા પ્રાપ્ત કરે છે.

જો સૂર્ય રેખા ભાગ્ય રેખા થી નીકળી હોય તો આવા જાતકો ભાગ્ય ના બલી થવા ને કારણે સફળતા પ્રાપ્ત કરે છે અને આયુ ની જે અવધિ માં અંત હોય એ સમય એ જ વ્યક્તિ ને વિશિષ્ટતા આપે છે.એ સમય થી બધી વસ્તુઓ માં સુધાર પ્રારંભ થાય છે.
।જો સૂર્ય રેખા ચંદ્ર પર્વત થી નીકળે તો બીજા લોકો ની સહાયતા દ્વારા સફળતા તેમજ વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે. પણ આવી રેખાઓ થી સફળતા પ્રાપ્ત થવી સુનિશ્ચિત નથી હોતી , કારણકે જાતક ના ભાગ્ય એ લોકો ના ભાગ્ય થી પ્રભાવિતથાય છે. જેના એ સંપર્ક માં રહે છે.

સૂર્ય રેખા સ્પષ્ટ થાય તો મળે છે સફળતા….

હાથ માં સૂર્ય રેખા સ્પષ્ટ હોય અને મસ્તક રેખા ,ચંદ્ર પર્વત પર ઝુકેલ હોય તો વ્યક્તિ ને સફળતા પ્રાય કાવ્ય ,સાહિત્ય તેમજ કલ્પનાશક્તિ વાળા કાર્યો કરવા ની પ્રાપ્તિ થાય છે.

જો સૂર્ય રેખા મંગળ ક્ષેત્ર કે હથેળી ની વચ્ચો વચ્ચે થી પ્રારંભ થાય છે એ જાતક ને ઘણી પરેશાનીઓ અને સંઘર્ષ પછી સફળતા મળે છે.

જો સૂર્ય રેખા મસ્તક રેખા થી નીકળી હોય તો કોઈ અન્ય લોકો ની સહાયતા ને બદલે સ્વયં ના ગુણો અને મેહનત પર સફળતા મળે છે.

જો સૂર્ય રેખા હૃદય રેખા થી પ્રારંભ થાય તો એવા વ્યક્તિ ને કલાત્મક વસ્તુઓ માં વિશેષ રુચિ હોય છે
તથા જાતક ને વિશિષ્ટતા તેમજ સફળતા જીવન ના અંતિમ ભાગ માં પ્રાપ્ત થાય છે.

સૂર્ય રેખા ની વિશેષતા

અનામિકા એટલે કે ત્રીજી આંગળી તેમજ બીજી શનિ ની આંગળી ના લગભગ બરાબર હોય છે અને હાથ માં સૂર્ય રેખા ની સારી લંબાઈ હોય તો આ જાતક પ્રત્યે વસ્તુ ઓ જુગાર રમે છે.

સૂર્ય રેખા ની વિશેષતા આ છે કે જો આ સ્પષ્ટ રૂપે અંકિત હોય તો વધુ સંવેદનશીલતા ની પ્રતીક હોય છે પણ એની સાથે સાથે મસ્તક રેખા ખૂબ જ વધુ સીધી હોય તો ધન ની પ્રાપ્તિ ની ઈચ્છા સામાજિક પ્રતિષ્ઠા નો સંકેત કરે છે.

જો સૂર્ય પર્વત પર કોઈ રેખાઓ હોય તો આવા જાતકો નો સ્વભાવ વધુ પડતો કલાત્મક હોય છે. પણ યોજનાઓ અને વિચારો માં ભરમાર એમની સફળતા માં બાધા પહોંચાડે છે. એવા વ્યક્તિઓ માં માન સમ્માન તેમજ યશ ને પ્રાપ્ત કરવા નું ધૈર્ય નથી હોતું.

જો કોઈ જાતક ના હાથ માં સૂર્ય રેખા ન હોય તો તે વ્યક્તિ કેટલું પણ ગુણવાન હોય તો કલાત્મક કેમ ન હોય , મેહનત કર્યા પછી પણ સંસાર માં માન સમ્માન પ્રાપ્ત કરવા થી વંચિત રહે છે. એ વ્યક્તિ કેટલા પણ યોગ્ય કેમ ન હોય પણ તે ઘણું ઓછું માન સમ્માન જીવન માં મેળવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here