પત્નીને મનમાં એવું હતું કે તેનો પતિ રોજ રાત્રે ઘરની બહાર મોજ મસ્તી કરે છે, પરંતુ એક દિવસ તેને જોઈ એવી વસ્તુ કે તે પોતાની જ નજરમાં નીચી થઈ ગઈ !!

0

સ્ત્રીઓ ઘણીવાર આ વાતની ફરિયાદ કરે છે કે તેમના હસબન્ડ ઑફિસથી મોડી રાત્રે આવે છે અને કુટુંબને સમય નથી. જોકે તેઓ તેના પાછળના કારણથી અજાણ હોય છે, અથવા જાણતી હોવા છતાં પણ સમજી નથી શકતી . આ વાત સમજાવવા માટે જોના મિલર નામની મહિલાએ પોતાના બ્લોગ પર પોતાની આ સ્ટોરી શેર કરીને કહ્યું હતું કે જ્યારે એક વાર મોડી રાત્રે સુધી તેના પતિ ઘરે પાછા ના ફર્યા તો તેના ખોટા વિચારો આવ્યા હતા ને તે આવી રીતે દૂર થયા હતા.
આ સ્ટોરી જોના મિલર નામની એક મહિલાએ પોતાના બ્લોગ પર શેર કરી હતી. જોના કે ઘરમાં તેના પતિ સિવાય એક દીકરી પણ છે. તેનું કહેવું છે કે તેના પતિ ખૂબ મહેનત કરે છે અને ઘણી વખત મોડી રાત્રે ઘરે પાછા આવે છે.
હસબન્ડનું રોજ મોડી રાત્રે ઘરે આવવાનું કારણજોબા ઘણી વખત આ જ વાતનો વિચાર કરતી હતી કે તેને તેના પરિવાર સાથે સાથે સમય વિતાવતો ગમતો નથી. તે શા માટે રે મોડી રાત સુધી ઘરની બહાર જ રહે છે. ઘણી વાર તો લેટ આવતા હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થતાં હતા.
આ જ એક વાત જોનાએ શેર કરીને જણાવ્યું હતું કે, તે બુધવારનો દિવસ હતો અને હંમેશની જેમ મારા હસબન્ડ ઘરમાં ઘણા જ મોડા આવ્યા હતા. હું તેમનું ઠંડુ થઈ ગયેલ જમવાનું ફ્રીજમાં રાખીને મારી દીકરી સાથે રમી રહી હતી.
હું ભલે મારી દિકરી સાથે રમી રહી હતી, પણ મારા મનમાં ક્યાંય ને ક્યાંય એ જ વિચારો ચાલતા હતા કે, આજે ફરી માટે કોલ કરીને પૂછવું પડશે કે ઘરે કેમ આવો છો ? એ વાત મનમાં જ હતી ત્યાં જ મારુ ડ્રાયર બંધ થવાનો અવાજ આવ્યો.

હું ડ્રાયરની પાસે પહોંછી અને તેમાંથી સૂકાયેલી કપડા બહાર કાઢીને તેને કીચનમાં રાખવામાં આવેલા ટેબલ પર મૂક્યા. પણ ત્યારે પણ હું જ વિચારતી હતી કે તેમને મારી સાથે સમય વીતાવવો કેમ સારો નથી લાગતો ? કેમ મારી જોડે ટાઈમ સ્પેન્ડ નથી કરતાં ?

મહિલાની નજર ત્યાં રાખેલા કપડાના ઢગલા પર ગઈ –
પતિની રાહ જોતી મહિલા કપડાં સુકવવા લાગી. તે દરમ્યાન તેની નાજર કપડાના ઢગલા પર જાય છે. આમાંથી એક ઢગલામાં તેના હસબન્ડના કપડાં હતા. ત્યારે જોયું તો મહિલાના કપડાં એકદમ નવા જેવા અને સાફ હતા, જ્યારે તેના હસબન્ડના કપડાં ફાટેલા ને ખૂબ જ ગંદા હતા.

ત્યારબાદ જોના કશુક વિચારે છે ને ત્યાં જ અટકી જાય છે. અને તે જે વિચાર કર્યો કે તેનાથી તે એકદમ ચોકી જ જાય છે. જે તેની જરૂરત કરતાં પણ વધારે સમાન તેને લાવીને આપે છે. તેને વિચાર્યું કે તે ક જ્યારે પણ કોઈ વાત ની ડિમાન્ડ કરે છે તો ક્યારેય તેના હસબંદે ના નથી કહી ને તરત જ લાવીને આપે છે.

આ દરમિયાન, શરમ અને ગુનાખોરીને લીધે તે પોતે પોતાને હારી ગયેલી માનવા લાગે છે. . તેને લાગે છે કે એક પત્ની તરીકે નિષ્ફળ ગઈ છે. એક એવો પતિ જે તેની અને તેની દીકરીની ખૂબ કાળજી રાખે છે, તે પર ગર્વ કરવાને બદલે તે હંમેશા તેમને જ કોસતી રહેતી હતી.
તેને એવું લાગે છે કે જેમ તે કોઈ કામ માટે નહી , પરંતુ મિત્રો સાથે પાર્ટી કરવા માટે કારણ બહાર નીકળે છે. જ્યારે તે તો એવા વ્યક્તિ છે કે તે તો ફક્ત તૂટેલા કપડાઓમાં પણ ખુશ રહે છે. તેના હાથ પણ કડક અને ફાટેલા છે, તે પોતે તો પોતાનું પણ ધ્યાન નથી રાખતા.

પતિના તે ગંદા અને ફાટેલા કપડાનો ઢગલો જોઈને સ્ત્રીને તેના એક અલગ પાસા દેખાયા, જેને તે આજ સુધી અવગણતી હતી. પરંતુ હવે તે એક સારી વાઇફ બનવાનો પ્રયાસ કરી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here