“કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે ” – રૂસની કરોડપતિ એક છોકરીને પ્રેમ થઈ ગયો હરિયાણવીના એક છોકરા સાથે…આવી ગઈ ભારત ને પછી શું થયું એ જાણવા માટે કરો ક્લિક ને વાંચો આ અદભૂત ને રિયલ લવ સ્ટોરી …

0

પ્રેમમાં પાગલ વ્યક્તિ શું નથી કરી શકતો કાં તે જાન પણ કુરબાન કરી દેશે તો બીજી બાજુ લઈ પણ શકે છે. તો પછી ક્યારેક તે દુનિયાની સામે લડી પણ લે છે. સાચે જ કહેવાયું છે કે પ્રેમમાં કોઈ નિયમ નથી હોતા કે નથી હોતા કોઈ કાયદા.. પ્રેમ તો પ્રેમ હોય છે બસ.ના કોઈ નાતજાતના બંધન કે ના કોઈ ભેદભાવ. એટ્લે જ પ્રેમને આંધળો કહેવામાં આવ્યો છે. પ્રેમ કરનારને ક્યારેય કશું દેખાતું જ નથી હોતું. આવો જ એક કિસ્સો હરિયાણાનો સામે આવ્યો છે. તમે વિચારી પણ નહી શકો કે લોકો પ્રેમમાં આવું પણ કરતાં હોય છે. તોચાલો આજે જાણીએ આ દેશી છોકરો ને વીદેશી છોકરીની પ્રેમ કહાની.

આ વાત હરિયાણાની છે જ્યાં કરોડપતિ રૂસની એક છોકરી હરિયાણાના એક છોકરાના પ્રેમમાં પડે છે ને પછી તે ભારત જ આવી જાય છે પોતાના પ્રેમ પાસે. આ બનેની દોસ્તી ઓનલાઇન ડેટિંગથી શરૂ થઈ હતી. તેઓ ઘણા સમય સુધી એકબીજા સાથે ઘણા સમય સુધી ઓનલાઈન વાતો કરતાં રહ્યા હતા.
પછી ધીરે ધીરે એ દોસ્તી પ્રેમમાં પરિણમી. થોડી માહિતી મુજબ, એ કરોડપતિ રૂસની છોકરી એ ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માટે ભારત આવે છે ને પછી તેની સાથે જે થયું તે હેરાન કરી દે એવું બન્યું.
તમને જણાવી દઈએ કે આ વાતની જાણકારી ત્યારે મળી જ્યારે આ બંનેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા. મળેલ માહિતી હરિયાણામાં રહેતા રમેશ અને રૂસમાં રહેવા વાળી છોકરી વચ્ચે ફેસબુક ના માધ્યમથી દોસ્તી થઈ હતી. બનેએ એકબીજાની સાથે ઘણી વાતો કરી ને પછી બનેની વાતચીત દરમ્યાન એ બને વચ્ચે પ્રેમ થઈ જાય છે. પછી બન્યું એવું કે આ કરોડપતિ છોકરી રુસ છોડીને કાયમી માટે રહેવા ભારત આવી ગઈ એકદિવસ. અને જે છોકરાને તેણે પ્રેમ કર્યો તે છોકરો એકદમ ગરીબ અને માત્ર બાર ધોરણ પાસ હતો.
ઘણી આનાકાની પછી એ છોકરી સાથે લગ્ન કરવા તેના માતા પિતા લગ્ન માટે રાજી થયા. બનેએ હિન્દુ રીત રિવાજ મુજબ જ લગ્ન કર્યા. પરંતુ હેરાન કરવાની વાત તો ત્યારે બની કે જ્યારે આ છોકરીએ કાયમ માટે ભારત રહેવાનુ નક્કી કર્યું. આ કિસ્સો ખરેખર એવું સાબિત થાય છે કે પ્ર્મમાં કશું જોવામાં આવતું નથી. પરંતુ ખાલી પ્રેમ માટે સાત સમુંદર પાર કરીને આટલે દૂર રહેવા આવી ગઈ. આ લગ્ન આજકાલ ચર્ચાનો વિષય બની ગયું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here