હાર્દિક પંડ્યાને લઈને ચર્ચામાં છે આ 2 બોલીવુડ સુંદરીઓ…જાણો કોણ છે રૂપસુંદરી? વાંચો ન્યુઝ

0

ચાલી રહી છે બ્રેકઅપની ખબરો..બોલીવુડ અને ક્રિકેટનો નાતો વર્ષો પહેલાનો છે.માટે જ ગમે તે દૌર કેમ નાં હોય ક્રિકેટર્સની સાથે ફિલ્મ જગતની સુંદરીઓનું નામ જોડાઈ જ જાતું હોય છે. હવે વાત રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની કરીએ કે પછી હાર્દિક પંડ્યાની સાથે ઉર્વશી રૌતેલાં અને અલી અવરામની. દરેક નામ એકબીજા સાથે જોડાયેલા રહે છે.જો કે આઈપીએલ તો ખત્મ થઇ ચુક્યું છે પણ હાર્દિક પંડ્યા છતાં પણ ચર્ચામાં છે. ગ્લેમર વર્લ્ડની ગલીયારોમાં ખબર છે કે ઉર્વશી રૌતેલાને લીધે હાર્દિક અને અલીનું બ્રેકઅપ થઇ ગયું હતું. હવે શું આ બંને રીલેશનમાં હતા કે ઉર્વશી અને હાર્દિક વચ્ચે કઈક પાકી રહ્યું હતું.
જો કે આજે અમે અહી તમારા માટે આ સુંદર સુંદરીઓની તસ્વીરો લઈને આવ્યા છીએ, જે તેને ખુબ જ ખાસ બનાવે છે.

ઉર્વશીનો અંદાજ.ઉર્વશીએ આપ્યો જવાબ:

જેવું જ ઉર્વશીનું નામ હાર્દિક પંડ્યા સાથે નામ જોડાઈ ગયું તો તેઓએ સોશિયલ મીડિયા પર આ વાતનું ખંડન કરી દીધું છે. તેના પછી આ બધી વાતો ખત્મ થઇ ગઈ હતી.

રહે છે સક્રિય:જો કે તમે ક્યારેય ઉર્વશીનું ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ જોયું છે કે નહિ. અહી મોજુદ તસ્વીરો બતાવે છે કે તે લગાતાર સક્રિય રહે છે.

એક અંદાજ આવો પણ: ઉર્વશીનો આ અંદાજ દર્શાવે છે કે ફિલ્મોની સાથે-સાથે તે મોડેલીંગ માં પણ હાથ આજમાવતી રહે છે.

આકર્ષક અદા:

ઉર્વશીની આ તસ્વીર દર્શાવે છે કે આખરે ફેંસની વચ્ચે તેને લઈને આટલો ક્રેઝ કેમ છે. આ તો થઇ ઉર્વશીની વાત. હવે વાત કરીએ તે સુંદરીની જેનું નામ હાર્દિકની સાથે જોડાયું હતું.

ક્રિકેટર્સની સાથે અલી:અલી અવરામ હાલ માં જ પૂર્વ ક્રિકેટર બ્રેટ લી અને ઈરફાન પઠાનની સાથે નજરમાં આવી હતી. તેઓ કોઈ કાર્યક્રમનાં સીલસીલામાં મળ્યા હતા.

એક અન્ય ફોટો:એલીએ બ્રેટ લી ની સાથે આ તસ્વીર શેઈર કરતા લખ્યું હતું કે શુટિંગનો અનુભવ ખુબ જ શાનદાર હતો.

ફોટોશૂટ:એલીની આ તસ્વીર કદાચ કોઈ ફોટોશૂટનો હિસ્સો છે. સોશિયલ મીડિયા પર તેમણે શેઈર કરી હતી.

આકર્ષક અદા:જો કે તમને જણાવી દઈએ કે બંને સિતારાઓએ ઇનસ્ટાગ્રામ પર એક પણ તસ્વીર હાર્દિક પંડ્યાની સાથે શેઈર નથી કરી. તે દર્શાવે છે કે ત્યાં રિશ્તા જેવી કોઈ વાત નથી હોતી.

હાર્દિક પંડ્યા:આ છે હાર્દિક પંડ્યા. ભારતીય ક્રિકેટ ટીમના બેહતરીન ઓલરાઉન્ડર્સ માં તેનું નામ શુમાર છે. આઈપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સનાં તરફથી ખેલે છે. તેઓનું નામ કોઈપણ સુંદરી સાથે જોડાતું રહેતું હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here