Happily Married લાઈફ હોવા છતાં પણ મેં મારા પતી સાથે છુપાવી રાખ્યું આ Dirty Secret..વાંચો એક યુવતીની કહાની

0

હું એક મેરીડ મહિલા છુ, હું અને મારા પતી એકબીજા સાથે દિલચસ્પ અને રોમેન્ટિક લાઈફ જીવી રહ્યા છીએ. લગ્નના પાંચ વર્ષ બાદ પણ અમે બંને એકબીજા સાથે એક નવા મેરીડ કપલની જેમ રહીએ છીએ. અમારી લાઈફમાં બધુજ ખુશી આનંદમાં ચાલી રહ્યું હતું. પણ આ કહાની મારી અને મારા પતિની નથી. આ ઘટના તે સમયની છે જ્યારે હું રજાના સમયે પિયર માં ગઈ હતી.

1. બાળપણના દોસ્તને મળી:

તે સમયે હું મારા બાળપણનાં દોસ્તને ઘણા અરસાઓ બાદ મળવાનું થયું, એ પણ પાંચ સાલ બાદ. તે પણ પોતાના જીવનમાં પોતાની પત્ની અને બાળકો સાથે ખુબ જ ખુશ હતો.

2. હોટેલનો રૂમ બુક કર્યો:

અમે એક દિવસ મળ્યા અને બાળપણની યાદોને તાજા કરી રહ્યા હતા અને ખુબ એન્જોય પણ કરી રહ્યા હતા. એપ્રિલ મેં નો મહિનો હતો માટે ખુબ ગરમી પણ હતી. માટે અમે વિચાર્યું કે કોઈ હોટેલમાં રૂમ બુક કરાવીને ડ્રીંક પીશું અને વાતો કરશું. એવું વિચારીને અમે હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો.

3. અમે ઘણીવાર મળી ચુક્યા હતા:

એ પહેલી વાર ન હતું કે અમે એકલા મળ્યા હોય, અમે બેસ્ટ ફ્રેન્ડ હતા અને ઘણો સમય સાથે વિતાવ્યો હતો. જ્યારે પણ હું મારા ઘરે જાતી હતી તો અમે સાથે સમય વિતાવતા હતા. મારે અભ્યાસ અને લગ્નના સિલસિલાને લીધે ઘણા વર્ષ પહેલા જ ઘર છોડી દેવું પડ્યું હતું. માટે અમે જ્યારે પણ મળતા ખુબ મસ્તી કરતા હતા.

4. આ વખતે કર્યો અલગ પ્લાન:

આ વખતે એકબીજાના ઘરે જવાને બદલે હોટેલમાં જવાનું વિચાર્યું. અને ડ્રીંક કરીશું. ડ્રીંકનાં સમયે અમે બંને બાળપણની યાદો યાદ કરવા લાગ્યા. અમુક ક્યુટ અને ફની યાદો પણ શેઈર કરવા લાગ્યા. એકબીજાના ક્રશ અને સ્કુલ ટાઈમના હોમવર્ક અને પનીશમેન્ટ જે હોમવર્ક ન કરવા પર ટીચર આપતી હતી. આ ટ્રીપમાં અમે બંનેએ ઘણી યાદો તાજા કરી હતી.

5. પછી અચાનક એકદમ થી:

પછી એક એવો લમ્હો આવ્યો કે અમે બંને એકબીજા સાથે બેડ પર બેઠેલા હતા અને સિગરેટ પી ને ધુમાડો ઉડાવી રહ્યા હતા. તે સમયે અમે બન્ને પીધેલા પણ હતા. અમે બંનેએ એકબીજા સામે જોયું અને અચાંનકથી એકબીજાને ચુંબન કરવાનું શરુ કરી દીધું.

6. એક નવી ચાહત:

આ પલ મારા લાઈફની સૌથી પૈશનેન્ટ કિસ હતી. આ કિસ બિલકુલ તેવું જ હતું જ્યારે મેં લાઈફમાં પહેલીવાર અનુભવ કર્યો હતો. કેમ કે કદાચ ઘણા વર્ષો બાદ આવી ચાહત ફરી મળી હતી.

7. થામી રાખ્યો એક-બીજાનો હાથ:

જો કે અમે બન્નેએ એકબીજાને સંભાળ્યા પણ હતા કે અમે અમારી લીમીટ ક્રોસ નાં કરીએ. તેના બાદ અમે તે હોટેલ છોડી દીધી, જ્યારે તે મને ઘર છોડવા માટે આવી રહ્યો હતો ત્યારે બંનેને કઈક અલગ જ મહેસુસ થઇ રહ્યું હતું. છતાં પણ અમે બન્નેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો જ્યાં સુધી હું ઘરે ન પહોંચી.

8. અમે બંને આજે પણ દોસ્ત છીએ:

આ ઘટના બાદ અમે નક્કી કર્યું કે આ ઘટનાની જાણ અમે ક્યારેય પણ કોઈને ન કહીએ. અને અમે તે લ્મ્હાને પૂરી લાઈફ સુધી એન્જોય કરીશું. તે સમયે અમે એકબીજાને માત્ર કિસ કરી હતી પણ આજે પણ અમે દોસ્ત છીએ.

9. અમે ફરી મળશું:

હવે મને ખબર નથી કે હું ફરી પિયર ક્યારે જઈશ, પણ જ્યારે જઈશ ત્યારે હું તેને ફરીથી જરૂર મળીશ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.