તમારી પાસે પૈસા નથી ટકતા ? તો જાવ હનુમાનજીના મંદિરે ને હનુમાનજીને ચઢાવેલ આ વસ્તુ લઈ આવો તમારા ઘરે, તાહિ જશો માલામાલ …

0

આજકાલ કોણ એવા લોકો છે જેને પૈસાદાર થવું ન ગમતું હોય ? કોઈને પોતાની મહેનતનું જલ્દી ફળ મળે છે. તો કોઈને નસીબનો સાથ હોય છે ને તેઓ નાની જ ઉંમરમાં પોતાની સિદ્ધિને હાંસિલ કરે છે. અને ઘણાને નસીબનો સાથ નથી હોતો એ ગમે તેટલી મહેનત કરશે. પણ એમની આર્થિક પરિસ્થિતી ત્યાને ત્યાં જ અટકી રહે છે. અંતે તે થાકી જાય છે ને હારીને પોતાના નસીબનો વાંક કાઢી બેસી જાય છે.

જો તમને પણ તમારા નસીબનો સાથ ન મળતો હોય તો આજે અમે કેટલાક એવા ઉપાયો લાવ્યા છીએ. જે તમે અજમાવશો એટ્લે તરત જ માતા લક્ષ્મીદેવી અને ભાગ્ય દેવી તમારા પર મહેરબાન થશે ને તમને અઢળક પૈસા કમાવવાનો માર્ગ મળશે.

જો તમારી પાસે બિલકુલ પૈસા નથી ટકતા ને દેવું પણ વધી ગયું છે. જે ચૂકવી પણ નથી શકાતું. તો તમે તમારા ઘરના નજીકના હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ચડાવેલ ફૂલ લઈ આવો ને આંખ  જોડી હનુમાનજીને પ્રાર્થના કરો કે તમારી દરિદ્રતા દૂર થાય ને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય. આટલું બોલી એ ફૂલ તમારા ઘરમાં લાવીને એક લાલ કપડામાં બાંધીને તેની પૂજા કરી અગરબતીનો ધૂપ આપી એ પોટલી તિજોરીમાં મૂકી દો. તમારી ધન સંબંધી સમસ્યાનું હલ ટૂંક સમયમાં થઈ જશે.
અચાનક ધન્લાભ મેળવવા માટે હનુમાનજીના મંદિર જઈને હનુમાનજીના પગમાં ચડાવેલ સિંદૂર ઘરે લઈ આવો ને તેને રેશાની કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. આ પ્રયોગથી જરૂર ફાયદો થશે.
બીમારીથી છૂટકારો મેળવવા માટે હનુમાજીના મંદિર જય હનુમાનજીને સિંદૂર ચડાવી પૂજા કરવી પછી એ સિંદૂર ઘરમાં લાવીને તેને કપડામાં બાંધીને પવિત્ર સાથે રાખવું ને રોજ  ધૂપ આપવો. ઘરમાંથી બીમારી દૂર થઈ જશે.

હનુમાનજીની છાતી પર ચડેલ સિંદૂર ને લાલ ફૂલ હનુમાન મંદિરમાં જઈને લઈ આવો ને તેને ઘરમાં લાલ કપડામાં વીંટાળી પૂજામાં મૂકી રાખવું. આ પ્રયોગ કરવાથી ઘરમાં શાંતિ રહે છે ને જો એનું તાવીજ બનાવી પહેરવાથી તમામ બધામાંથી છૂટકારો મળશે ને તમને ક્યારેય કોઈ પણ પ્રકારનો ડરનો અહેસાસ નહી થાય.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here