હનુમાનજી, મારા માટે શુભ છે : ઓબામા, જાણો બીજું શું શું કહ્યું ઇન્ટરવ્યૂ માં

0

હનુમાનજી ની એક મૂર્તિ એ વસ્તુ માં ગણાય છે જે વસ્તુ બરાક ઓબામા રોજ પોતાન ખીસ્સા માં રાખે છે. અમેરિકા ના રાષ્ટ્રીપતિ એ જણાવ્યું કે તે જયારે પોતે થાકેલા હોય કે પરેશાન હોય ત્યારે તે તેમની મદદ લે છે.

ઓબામા એ યૂટ્યૂબ ના ઇન્ટરવ્યૂ માં આ ખુલાસો કર્યો. વાઈટ હાઉસ એ આ ઈન્ટરવ્યું યુવાનો સુધી પહોચાડવા માટે રાખવામાં આવ્યો હતો. ઓબામા ને જયારે તેમની કોઈ ખાસ વસ્તુ બતાડવા નું કીધું તો તેમને પોતાના ખીસ્સા માંથી કોઈ નાની વસ્તુ નીકાળી.

તેમને કીધું કે આ વસ્તુ તેમને પોતાના સફર માં મળેલ અલગ-અલગ લોકોની યાદ અપાવે છે.

ખીસ્સા માં બીજું શું રાખો છે ઓબામા?

C.N.N ના પ્રમાણે આ વસ્તુ માં પોપ ફ્રાન્સિસ મા મળતી મણકાની માળા અને એક ભિક્ષુ જોડે થી મળેલ બુદ્ધ ભગવાનની નાની મૂર્તિ ની સાથે બીજી કેટલીક વસ્તુ પણ હતી.

ઓબામા એ કહ્યું : હું અંધવિશ્વાસી નથી…

ઓબામા એ કહ્યું , ” હું એટલો અંધવિશ્વાસી નથી કે આ બધી વસ્તુ મારી જોડે રાખું, છતાં પણ હનુમાનજી ની મૂર્તિ સાથે રાખું છું. તેમનું કહેવું છે, જયારે મને થકાન જેવું લાગે કે પરેશાન થઈ જવું ત્યારે પોતાના ખીસ્સામાં હાથ નાખી કહું છું કે હું આ મુસીબત નો સામનો કરી લઇશ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here