આ મંદિરમાં બજરંગબલી કરે છે ભક્તોનો ઈલાજ, કેન્સર/કિડની જેવી બીમારી પણ મટાડે છે…એવા છે ચમત્કાર !!

0

બજરંગબલીના ચમત્કાર તો તમે દરેકના મોઢે સાંભળ્યા જ હશે. પરંતુ આ ચમત્કારની ઝલક તમને મેરઠના મંદિરમાં નજ્રરો નજર જોવા મળશે. અહીંયા દૂર દૂરથી લોકો ઈલાજ માટે આવે છે , તો ચાલો જાણીએ આ મંદિરના ચમત્કારનું રહસ્ય.

આ મંદિરનુ નામ ત્રિલોકી હનુમાન મંદિર છે, તે મેરાઠમાં સરધના તહસીલની ધર્મ નગરીડાહરમાં આવેલ છે.
એવી માન્યતા છે કે આ મંદિરમાં જે કોઈ હનુમાનજીના દર્શન કરવા આવે છે તેના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે અને સાથે સાથે જો તેમને કોઈ બીમારી હોય તો તે પણ મટી જાય છે.
સ્થાનિક લોકોના કહેવા અનુસાર અહીંયા હનુમાન જીની પૂજા કરવાથી કેન્સર, કિડનીની બીમારી, ટી.બી અને બીજી ઘણી બીમારીઓ મટી જાય છે.

જે લોકોની માનતા પૂરી થાય છે તે લોકો ફરીવાર તેના પરિવાર સાથે આવીને હનુમાનજીના દર્શન કરીને માનતા પૂરી કરે છે.
મંદિરના સંરક્ષક દેશ ભૂષણ સિંહ ઉર્ફ બિલ્લુ અનુસાર, આ મ્ંદિરમાં સાક્ષાત દૈવીય શક્તિઓનો વાસ છે અને તેના કારણે જ લોકોના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે.

તેમના અનુસાર અહીંયા માત્ર કેન્સર, સાંધાના રોગ, જ નહી પરંતુ એચ.આઈ,વી એઇડ્સ જેવી ભયંકર બીમારીમાંથી પણ લોકોએ મુક્તિ મેળવી છે. જે ભક્તોને હનુમાનજી પર પૂરી શ્રદ્ધા છે તે જલ્દી ઠીક થઈ જાય છે.

મંદિરના પૂજારી અનુસાર, અહીંયા ર્રોગીને રોગ મુક્ત થવા માટે હનુમાનજી સામે માથું નામવાવવું પડે છે ને હનુમાનજી સિદ્ધ મંત્રના જાપ કરવા પડે છે.
મંત્રના જાપ ઓછામાં ઓછા 90 દિવસ સુધી કરવા પડે છે. આ પ્રક્રિયા મંદિરના દર્શન સમયે જ શરૂ કરો અને ઘરે જઈને પણ આ પ્રક્રિયાને નિયમિત કરો. આમ કરવાથી રોગી માત્ર 3 મહિના માં જ ઠીક થઈ જાય છે.

આ મંદિરમાં હનુમાન જી ઉપરાંત ભગવાન શિબના 21 પીંડ પણ સ્થાપિત છે. તેમના દર્શન માત્રથી જ વ્યક્તિના જીવનની બધી જ તકલીફો દૂર થઈ જાય છે.
આ મંદિરમાં દેશના અલગ અલગ ભાગમાંથી દર્શન કરવા માટે લોકો આવે છે અને સૌથી વધારે ભીડ હનુમાન જયંતિ ના દિવસે જોવા મળે છે. એ ઉપરાંત દિવાળી અને શિવરાત્રીના લોકો વધારે દર્શન કરવા માટે આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here