આ માળા આકસ્મિક અને અકાળ મૃત્યુથી બચાવશે તમને, ભગવાન શ્રી રામ એ પણ પહેરી હતી ..જાણો કેવી રીતે કરશો ધારણ…

1

તમે ઘણા લોકોને ગળામાં કોઈ માળા પહેરેલી જોઈ હશે. જયારે અમુક વિશેષ પ્રકારની માળા ધારણ કરવામાં આવે તો તેના પ્રમાણે તેની તમારા મન, મગજ અને શરીર પર અનેક અસર જોવા મળે છે. લગભગ દરેક લોકો એ વાત જાણતા જ હશે કે રુદ્રાક્ષની માળાથી લક્ષ્મી, સરસ્વતી, ગણપતિ, રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુ, પ્રભુ દત્ત અને નવગ્રહોની સાધના કરવામાં આવે તો વ્યક્તિને મનગમતું ફળ મળે છે. એવી જ રીતે એક માળા છે જેને ધારણ કરવાથી મૃત્યુ એ વ્યક્તિથી દુર રહે છે. આ માળા એ ભગવાન પણ ધારણ કરતા હતા. હા આજે અમે વાત કરી રહ્યા છે હનુમાન કવચની.

મૃત્યુથી બચવા માટે હનુમાન કવચ ધારણ કરવામાં આવે છે.

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અને આરાધના કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. જો તમે હનુમાનજી પાસેથી કોઈ વધારે અપેક્ષા રાખો છો તો તમારે તેમની પૂજા એ પુરા વિધિ વિધાન સાથે કરવી જોઈએ. આમ કરવાથી તમને તમારું મનગમતું ફળ પ્રાપ્ત થશે. કહેવાય છે કે હનુમાનજી એ આજે પણ જીવે છે. માતા સીતાના વરદાનને કારણે તેઓ આજે પણ પૃથ્વી પર હાજર છે. તેઓ દરેકની રક્ષા માટે આજે પણ પૃથ્વી પર હાજર છે.

હનુમાનજી વિષે કહેવામાં આવે છે કે તેઓ પોતાના દરેક ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને તેમના દરેક દુખો દુર થાય છે. હનુમાનજીની કૃપાથી કોઈ પણ વ્યક્તિ એ ક્યારેય ડરતો નથી. જો તમારી પર તેમના આશીર્વાદ છે તો કોઈપણ ખરાબ આત્મા તમારી આસપાસ પણ ફરશે નહિ. જો તમે પણ અકાળ મૃત્યુથી બચવા માંગો છો તો તમારે હનુમાન રક્ષા કવચની જરૂરત પડશે. આજે અમે તમને આ વાત જણાવી રહ્યા છીએ. આ કવચમાં હનુમાનજી એ સાક્ષાત વિરાજમાન હોય છે. આ કવચની આરાધના કરવાથી તમારા દરેક દુખો દુર થઇ જશે.

શું છે હનુમાન કવચ
મૃત્યુ થી બચવા માટે હનુમાન કવચ ધારણ કરવું. આ રક્ષા કવચને ગળામાં પહેરવામાં આવે છે. આમ કરવાથી મૃત્યુ સામે રક્ષણ મળે છે. આ કવચ ધારણ કરવાથી વ્યક્તિના દુશ્મનોનો નાશ થાય છે. આ કવચની મદદથી વ્યક્તિના દરેક અટકેલા કામ પાર પડી જશે. આ કવચની વિશેષતા એ પુરાણોમાં પણ જોવા મળે છે.

કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ રાવણનો વધ કરવા માટે આ જ રક્ષા કવચની મદદ લીધી હતી. એટલા માટે માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના સૌથી મોટા સેવક એ હનુમાનજી છે અને આજે પણ તેઓ જીવિત અવસ્થામાં ક્યાંક રહે છે. આ કવચના પાઠથી મરતું પ્રાણી પણ જીવતું થઇ જાય છે. હનુમાન કવચની આરાધનાથી વ્યક્તિના દરેક દુખ દુર થઇ જાય છે. તમને જણાવી દઈએ કે મહાબલી રાવણ સાથે યુદ્ધ કરતી સમયે રામ ભગવાને પણ આ કવચનો પાઠ કર્યો હતો અને તેમણે રાવણને હરાવ્યો હતો.

હનુમાન કવચ મંત્ર એ નીચે મુજબ છે.

ओम अस्य श्रीपंचमुख हनुम्त्कवचमंत्रस्य ब्रह्मा रूषि:।

गायत्री छंद्:।

पंचमुख विराट हनुमान देवता। ह्रीं बीजम्।

श्रीं शक्ति:। क्रौ कीलकम्। क्रूं कवचम्।

क्रै अस्त्राय फ़ट्। इति दिग्बंध्:।

श्री गरूड उवाच्।।

अथ ध्यानं प्रवक्ष्यामि।

श्रुणु सर्वांगसुंदर। यत्कृतं देवदेवेन ध्यानं हनुमत्: प्रियम्।।१।।

पंचकक्त्रं महाभीमं त्रिपंचनयनैर्युतम्।बाहुभिर्दशभिर्युक्तं सर्वकामार्थसिध्दिदम्।।२।।

पूर्वतु वानरं वक्त्रं कोटिसूर्यसमप्रभम्। दंष्ट्राकरालवदनं भ्रुकुटीकुटिलेक्षणम्।।३।।

अस्यैव दक्षिणं वक्त्रं नारसिंहं महाद्भुतम्। अत्युग्रतेजोवपुष्पंभीषणम भयनाशनम्।।४।।

पश्चिमं गारुडं वक्त्रं वक्रतुण्डं महाबलम्।सर्वनागप्रशमनं विषभूतादिकृन्तनम्।।५।।

उत्तरं सौकरं वक्त्रं कृष्णं दिप्तं नभोपमम्।पातालसिंहवेतालज्वररोगादिकृन्तनम्।ऊर्ध्वं हयाननं घोरं दानवान्तकरं परम्। येन वक्त्रेण विप्रेन्द्र तारकाख्यमं महासुरम्।।७।।

जघानशरणं तस्यात्सर्वशत्रुहरं परम्।ध्यात्वा पंचमुखं रुद्रं हनुमन्तं दयानिधिम्।।८।।

खड्गं त्रिशुलं खट्वांगं पाशमंकुशपर्वतम्। मुष्टिं कौमोदकीं वृक्षं धारयन्तं कमण्डलुं।।९।।

भिन्दिपालं ज्ञानमुद्रा दशभिर्मुनिपुंगवम्। एतान्यायुधजालानि धारयन्तं भजाम्यहम्।।१०।।

प्रेतासनोपविष्टं तं सर्वाभरण्भुषितम्। दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानु लेपनम सर्वाश्चर्यमयं देवं हनुमद्विश्वतोमुखम्।।११।।

पंचास्यमच्युतमनेकविचित्रवर्णवक्त्रं शशांकशिखरं कपिराजवर्यम्। पीताम्बरादिमुकुटै रूप शोभितांगं पिंगाक्षमाद्यमनिशं मनसा स्मरामि।।१२।।

मर्कतेशं महोत्राहं सर्वशत्रुहरं परम्। शत्रुं संहर मां रक्ष श्री मन्नपदमुध्दर।।१३।।

ओम हरिमर्कट मर्केत मंत्रमिदं परिलिख्यति लिख्यति वामतले। यदि नश्यति नश्यति शत्रुकुलं यदि मुंच्यति मुंच्यति वामलता।।१४।।

ओम हरिमर्कटाय स्वाहा ओम नमो भगवते पंचवदनाय पूर्वकपिमुखाय सकलशत्रुसंहारकाय स्वाहा।

ओम नमो भगवते पंचवदनाय दक्षिणमुखाय करालवदनाय नरसिंहाय सकलभूतप्रमथनाय स्वाया।

ओम नमो भगवते पंचवदनाय पश्चिममुखाय गरूडाननाय सकलविषहराय स्वाहा।

ओम नमो भगवते पंचवदनाय उत्तरमुखाय आदिवराहाय सकलसंपत्कराय स्वाहा।

ओम नमो भगवते पंचवदनाय उर्ध्वमुखाय हयग्रीवाय सकलजनवशकराय स्वाहा।

मूल मंत्र : इस कवच का मूल मंत्र है : ॐ श्री हनुमंते नमः

કવચના પાઠ કરવા માટે સૌથી પહેલા મંગલવારનો દિવસ પસંદ કરો. સવારે ઉઠીને નાહી ધોઈને હનુમાનજીની મૂર્તિ કે પછી ફોટો પાસે આ કવચ રાખી દો. પછી હનુમાનજીને પ્રાર્થના કરો કે તેઓ તમારા કવચમાં શક્તિ આપે જે તમને હંમેશા સારા અને સાચા માર્ગે લઇ જાય.તમારા હાથથી કોઈ ખરાબ કામ થાય નહિ તેના માટે પણ આજીજી કરો. આની પછી મનમાં ૭ વાર હનુમાન ચાલીસા કરો અથવા તો हं हनुमंते नम: મંત્રની ૧૦૮વાર જાપ કરો અને પછી કવચ ધારણ કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here