આ 7 તસ્વીરો સાબિત કરે છે કે હનુમાન જી આજે પણ જીવિત છે…..રસપ્રદ લેખ વાંચો

0

કહેવાથી તો ભગવાન આપણા દરેક ના દિલોમાં વાસ કરે જ છે પણ જો વાત હનુમાન જી ની હોય તો, તે આજે પણ ધરતી પર ક્યાંક ને ક્યાંક તો જીવિત છે જ.તમે બાળપણ માં ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ ના ધરતી થી જાવાની કહાનીઓ સાંભળી હશે, પણ હનુમાન જી ના અહીંથી જાવાની કોઈ જ કહાની સાંભળવામાં આવી નથી. આ સિવાય તેની સાથે જોડાયેલી ઘણી જાણકારી હિન્દૂ ધર્મોમાં પણ આપવામાં આવેલી છે. આ સિવાય અન્ય પણ ઘણા એવા પુરાવાઓ છે જે બતાવે છે કે ભગવાન હનુમાન આજે પણ જીવિત છે અને આપણી આસપાસ છે.

શિમલા ના જાકુ મંદિર માં છે ભગવાન હનુમાન ના પગ ના નિશાન:જાકુ એક ઋષિ હતા. સંજીવની જળીબૂટ્ટી લાવવા માટે દ્રોણ પર્વત પર જતા હનુમાન એ અહીં રોકાઈને જાકુ ઋષિ થી અમુક જાણકારી મેળવી હતી. ત્યારે તે સમયે હનુમાન જી જ્યાં ઉભેલા હતા, તેના ગયા પછી ત્યાં તેના પગના નિશાન પડી ગયા હતા.જયારે કળિયુગમાં જોવા મળ્યા હનુમાન:
અમુક બુદ્ધિમાન અને પહેલાના જમાનાના લોકોએ તેને ખુદ જોયા હોવાની વાત કહેલી છે. સંત માધવાચાર્ય એ હનુમાન જી ને 13 મી સદી માં પોતાના આશ્રમ માં જોવાની વાત કહી હતી. 1600 માં હનુમાન જી એ ખુદ તુલસીદાસ ને દર્શન આપીને તેને આમાયણ લખવાની પ્રેરણા આપી હતી. તેના સિવાય રામદાસ સ્વામી, રાઘવેન્દ્ર સ્વામી, સ્વામી રામદાસ અને શ્રી સત્ય સાઈ બાબા જેવા લોકો એ હનુમાન જી ના દર્શન કરેલા હતા.

ક્યાં રહેતા હતા હનુમાનજી:આ સ્થાન તમિલનાડુ રાજ્ય ના રામેશ્વરમ ના નજીક ગંધમાધના પર્વત પર સ્થિત છે, જ્યા હનુમાન જી રહી રહ્યા હતા.

ગુપ્ત મંત્ર નો જાપ કરવાથી હનુમાન જી પ્રગટ થાય છે:

હનુમાનજી આજે પણ અમર છે અને માનવામાં આવે છે કે તે હિમાલય ના જંગલો માં વાસ કરે છે.

જાય બજરંગ બલી:

તે કથિત સ્વરૂપે ભક્તો ની મદદ માટે આવે છે પણ તે અદ્રશ્ય રહે છે.

મંત્ર:કહેવાય છે કે જો કોઈ સાચા દિલથી આ મંત્ર નો જાપ કરે તો ભગવાન ચોક્કસ તેને દર્શન આપે છે.

कालतंतु कारेचरन्ति एनर मरिष्णु , निर्मुक्तेर कालेत्वम अमरिष्णु

હનુમાન જી એ કોને આપ્યો મંત્ર:કહેવાય છે કે આ ગુપ્ત મંત્ર ને હનુમાન જી એ અમુક આદિવાસીઓ ને આપ્યો હતો જેઓ શ્રીલંકા ના પિદૂર પર્વત ના જંગલોમાં રહી રહ્યા હતા. આ પર્વત શ્રીલંકા નો સૌથી ઊંચો પર્વત છે. આ મંત્ર હનુમાન જી એ તેઓને ત્યારે આપ્યો હતો જયારે તે લંકા છોડીને પાછા જઈ રહ્યા હતા. આદિવાસીઓએ ત્યારે હનુમાન જી ની સેવા કરી હતી, જયારે તે જંગલોમાં ભટકી ગયા હતા. તે સમયે રાવણ નો ભાઈ વિભીષણ ત્યાંના રાજા હતા. તે સમયે હનુમાન જી એ લંકા ના જંગલો માં રામ જી ને યાદ કરીને ઘણા દિવસો વિતાવ્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here