હેન્ડસમ પતિને ચિયર્સ કરવા અનુષ્કા આવી પહોંચી ઇંગ્લેન્ડ – ફોટોસ ધડાધડ વાઇરલ

0

વિરાટ અને અનુષ્કા પોતાના બીઝી શેડ્યુલ માંથી સમય કાઢી જ લે છે. બન્નેને સાથે જોવું ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. એવી જ એક ટ્રીટ ત્યારે મળી જ્યારે ભારતીય ક્રિકેટ ટિમ ત્રણ મૈચની સિરીઝનાઆ બીજા ટી 20 મૈચ માટે બુધવારે અનુષ્કા કાર્ડિફ પહોંચી.ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટી 20 મૈચ 6 જુલાઈ ના રોજ રમવામાં આવવાની છે. આ મૈચ માટે ટિમ ઇન્ડિયાની બસ હોટેલ પહોંચી, તો કેપ્ટન વિરાટ કોહલીની સાથે પત્ની અનુષ્કા પણ સાથે જોવા મળી.
અનુષ્કા-વિરાટને સાથે જોઈને ફેન્સ ખુબ જ ખુશ નજરમાં આવ્યા છે. બંનેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
જણાવી દઈએ કે ભારતીય ટીમ જયારે બ્રિટેન માટે લંડન માટે રવાના થઇ તો અનુષ્કા ટીમની સાથે ત્યાં ગઈ ન હતી. આયર્લેન્ડના વિરુદ્ધ બે ટી 20 મૈંચીની સિરીઝમાં અનુષ્કા જોવા મળી ન હતી. હવે બીજા ટી 20 મૈચમાં તે ટીમને ચીયર કરતી નજરમાં આવી શકે છે.અનુષ્કા હાલના દિવસોમાં જીરો ફિલ્મની શૂટિંગ માં વ્યસ્ત છે. હાલ માં જ અનુષ્કાએ સુઈ-ધાગા ફિલ્મની શૂટિંગ પુરી કરી છે.
આગળના દિવસોમાં વિરાટ-અનુષ્કા એક વીડિયોને લઈને ટ્રોલ થયા હતા. આ વિડીયોમાં અનુષ્કા બીજી કારમાં બેઠેલા વ્યક્તિને ખુબ સફાઈથી કઈક સંદેશ આપી રહેલી નજરમાં આવી હતી.આ વિડીયોને લઈને ફેન્સમાં ઘણા રિએક્શન જોવા મળ્યા હતા.

Video:

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!