સર્જિકલ સ્ટ્રાઈક -૨ ની બરબાદી છુપાવવામાં લાગ્યુ છે પાકિસ્તાન,કહ્યુ કે ભારતે ખાલી જગ્યા પર બોમ ફેંક્યા છે ….

0

પાકનું કહેવુ છે કે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ,અેવામાં ભારતને મોઢાની ખાવી પડી,પણ મોઢાની કોને ખાવી પડી અ તો આખી દુનિયા જાણે છે. પુલવામામાં જવાનોનાં કાફલા પર કાયરતા ભર્યા હુમલાનો બદલો આપણે પાકિસ્તાન પાસે લઇ લીધો છે. જી હા મંગળવારની સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં આંતકી ઠેકાણાનો સફાયો કરી દીધો છે. આ હુમલો મોટા પાયે કરવામાં આવ્યો છે અને ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આ હુમલામાં ભારતે પાકિસ્તાનને સંદેશ આપ્યો છે કે આગથી ના રમો નહિતર બળીને ભષ્મ થઈ જશો. હુમલામાં ૩૦૦ આંતકીનાં માર્યા જવાની પુષ્ટી કરવામાં આવી છે, પરંતુ પાકિસ્તાન તરફથી આ બરબાદીને સંતાડવાની કોશિશ કરી રહ્યા છે. ચાલો જાણી કે અમારા આ લેખમાં ખાસ શું છે ?

ભારતીય વાયુસેના POK માં બાલાકોટ અને મુઝફ્ફરાબાદમાં આંતકી ઠેકાણા પર એક હજાર કિલો બોમ ફેંક્યા જેમા ૩૦૦ આંતકીયોનાં માર્યા જવાના સમાચાર છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ખરાબ રીતે ગભરાય ગયુ છે અને આનન ફાનનમાં પાકિસ્તાન પોતાની બરબાદીની તસ્વીર છુપાવવાની પુરી કોશિશ કરી રહ્યુ છે. આ વાત કરીને જણાવ્યુ કે પાકિસ્તાનીઓને ને કોઈ નુક્સાન થયુ નથી અને ભારતને ખાલી હાથે પરત ફરવુ પડ્યુ. જી હા પાકિસ્તાન પોતાની બરબાદી છુપાવવા ભલે લાખ કોશિશ કેમ ન કરી લે પણ ભારત સરકારે સાફ કર્યુ છે કે આ હુમલામાં ૩૦૦ આંતકી માર્યા ગયા છે.

ભારતે ખાલી જગ્યા પર ફેંક્યા છે બોમ્બ

ભારતીય વાયુસેના દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક-૨ પર પાકિસ્તાનઅે નિવેદન આપતા કહ્યુ કે ભારતે ખાલી જગ્યા ઉપર બોમ ફેક્યા જેનાથી પાકિસ્તાનને કોઈ નુક્સાન થયુ નથી. પાકિસ્તાન સેના ના પ્રવક્તા અે કહ્યુ કે પાકિસ્તાનના ખાલી વિસ્તારમાં બોમ વરસાવ્યા। એના સિવાય પ્રવક્તાનુ એમ પણ કહેવુ છે કે જ્યારે પાકિસ્તાન સેનાએ એના ર ગોળા ફેક્યા તો ભારતીય વિમાન પરત ફરી ગયા,એવામાં ભારત ખાલી ફરવુ પડ્યું. સાથે જ પાકિસ્તાની સેનાના પ્રવક્તાનું કહેવુ છે કે બાલાકોટમાં એક ભારતીય બોમ મળ્યો છે જે પહાડોમાં પડ્યો.

પાકિસ્તાની સરકારથી લઈને મિડિયા પોતાની બરબાદી છુપાવવાની પુરી કોશિશ કરી રહ્યા છે । પાકિસ્તાન અે હજુ સુધીઅે નથી સ્વિકાર્યુ કે આનાથી ભારે બરબાદી થઈ છે । અેના બદલે પાકિસ્તાની મિડિયા,સેના અને સરકારનુ કહેવુ છે કે ભારતીય વાયુસેના ના વિમાનોઅે ખાલી વિસ્તારમા બોમ ફેક્યાં। જેનાથી ના તો કોઈ ઈમારત બરબાદ થઈ કે ના તો કોઈ જાનહાની થઈ અેવામા ભારતને મોઢાની ખાવી પડી, પણ મોઢાની કોને ખાવી પડી અે તો આખી દુનિયા જાણે છે।

૨૧ મિનિટમાં ભારતે ફેંક્યા ૧ હજાર બોમ્બ 

મિડિયો રિપોર્ટનું માનીએ તો ભારતીય વાયુસેના એ ૨૧ મિનિટમા ૧ હજાર બોમ પાકિસ્તાનમાં ફેંક્યા જેનાથી પાકિસ્તાન આગમાં સળગવા લાગ્યુ અને ત્યાં હાજર લગભગ ૩૦૦ આંતકીઑ માર્યા ગયા. જણાવી દઈએ કે ભારતીય વાયુસેના એ સાફ કર્યુ છે કે પાકિસ્તાનના કોઈ પણ સામાન્ય માણસ પર હુમલો નથી કરાયો કેમ કે અમારુ નિશાન ફક્ત આંતકવાદી ઠેકાણા હતા જેને અમે બરબાદ કરી દીધા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here