‘હમ સાથ સાથ હૈ’ ની આ બાળકી યાદ છે? હવે દેખાઈ છે એકદમ હોટ, જુઓ તેનો ગ્લૈમર અંદાજ…

0

તમને બધાને બોલીવુડ એક્ટર સલમાન ખાન અને સોનાલી બેન્દ્રેની ફિલ્મ ‘હમ સાથ સાથે હૈ’ તો યાદ જ હશે. પણ શું તમને આ ફિલ્મમાં સલમાનને મામા બોલનારી નાની એવી બાળકી યાદ છે. તે જ બાળકી જે ફિલ્મમાં રાધિકાના કિરદારમાં નજરમાં આવી હતી. હાલ તે મોટી થઇ ગઈ છે જેનું નામ જોયા અફરોજ છે. ઘણી ફિલ્મો અને ટીવી ધારાવાહીકોમા એક ચાઈલ્ડ આર્ટીસ્ટનાં રૂપમાં કામ કરી ચુકેલી જોયા હાલ ખુબ જ હોટ છોકરીના રૂપમાં નજરમાં આવી રહી છે. તે અમુક ફિલ્મોમાં લીડ એક્ટ્રેસનાં રૂપમાં પણ કામ કરી ચુકી છે.  હાલ જોયા 23 વર્ષની છે. તેનો જન્મ 10 જાન્યુઆરી 1994 નાં ઉત્તરપ્રદેશનાં લખનઉમાંથયો હતો.જોયાએ આર એન શાહ હાઈ સ્કુલથી અભ્યાસ કર્યો છે. તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજ માંથી અભ્યાસ પૂરો કર્યો છે.જોયા પોતાની સુંદરતા માટે ખુબ જ ફેમસ છે. તે ઘણા બ્યુટી કોન્ટેસ્ટ પણ પોતાના નામે કરી ચુકી છે.જોયા વર્ષ 2013 માં પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડીયાનો ખીતાબ પણ પોતાના નામે કરી ચુકી છે, તેના બાદ તે પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડીયાની સેકન્ડ રનર અપ પણ રહી હતી.જોયા સૌથી પહેલા વર્ષ 1998 માં ટીવી સીરીયલ કોરા કાગજમાં એક ચાઈલ્ડ આર્ટીસ્ટનાં રૂપમાં જોવા મળી હતી. તેના સિવાય જય માતા દી. હમ સાથ આઠ હૈ અને સોન પરી જેવા નાટકોમાં પણ ચાઈલ્ડ આર્ટીસ્ટનાં રૂપમાં કામ કરી ચુકી છે.તે 1999 માં આવેલી ફિલ્મ હમ સાથ સાથ હૈ માં પણ ચાઈલ્ડ આર્ટીસ્ટનાં રૂપમાં જ જોવા મળી હતી. સાથે જ તે સંત જ્ઞાનેશ્વર, કુછ નાં કહો જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી હતી.જોયાએ 2014 માં બોલીવુડમાં એક એક્ટ્રેસનાં રૂપમાં કદમ રાખ્યો. તે ફિલ્મ ‘એક્સપોજ’ માં હિમેશ રેશમિયા ની સાથે નજરમાં આવી.તે આ વર્ષ બોલીવુડ ફિલ્મ ‘સ્વીટી વેડ્સ એનઆરઆઈ’ માં પણ નજરમાં આવી હતી. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!