પ્રિયંકા જ નહિ આ 2 અભિનેત્રીઓ પણ પોતાનાથી અળધી ઉંમર ના છોકરાઓને કરી ચુકી છે ડેટ, એકના તો થઇ ચુક્યા છે છૂટાછેડા….

0

મોટાભાગે તમે લોકોને એ કહેતા સાંભળ્યું હશે કે પ્રેમ ની કોઈ ઉમર નથી હોતી. જો કે આ કહેવત ની અસર બૉલીવુડ સીતારાઓમાં કઈક વધુ પડતી જ જોવા મળે છે. જો કે બૉલીવુડ માં સ્ટાર્સ ના અફેયર, બ્રેકઅપ, લગ્ન-છૂટાછેડા ની ખબરો તો આવતી જ રહે છે. આજે અમે તમને અમુક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ પોતાનાથી અળધી ઉમર ના યુવકો સાથે રિલેશન માં રહી ચુકી છે.1.સુષ્મિતા સેન-રોમન શૉલ:
મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા હાલના દિવસોમાં બોયફ્રેન્ડ રોમન ને લઈને લગાતાર ચર્ચા માં બનેલી છે. આ સિવાય બંને પોતાના પ્રેમ ને સોશિયલ મીડિયા પર જાહેર પણ કરી ચુક્યા છે. મોટાભાગે બંને એક સાથે હરતા-ફરતા જોવામાં આવે છે. હાલમાં જ સુષ્મિતા એ પોતાનો 43 મોં જન્મદિવસ રોમન ની સાથે ઉજવ્યો હતો. રિપોર્ટ અનુસાર બંને જલ્દી લગ્ન પણ કરી શકે તેમ છે. સુષ્મિતા અને રોમન ની વચ્ચે ઉમર નું અંતર ખુબ જ વધુ છે. હાલ સુષ્મિતા 43 વર્ષ ની છે જ્યારે રોમન માત્ર 27 વર્ષ ના જ છે, એટલે કે બંને વચ્ચે ઉમર નું અંતર 15 વર્ષ છે.

2. પ્રિયંકા ચોપરા-નિક જૉનસ: પ્રિયંકા-નિક જોધપુર ના ઉમ્મેદ ભવનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન ની તૈયારીઓ ખુબ જોરમાં ચાલી રહી છે. આ સિવાય મહેમાનોના આવવાનું પણ શરુ થઇ ચૂક્યું છે. નિક જૉનસ એક અમેરિકી સિંગર છે જયારે પ્રિયંકા બૉલીવુડ અને હોલીવુડ બંને માં કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે લગ્ન માટે જોધપુર ના પેલેસ ને 3D લાઈટ થી શણગારવામાં આવ્યું છે. જણાવી દઈએ કે તેઓની વચ્ચે ઉંમર નું અંતર વધુ છે. હાલ પ્રિયંકા 36 વર્ષ ની છે જયારે નિક માત્ર 26 વર્ષના જ છે. એવામાં પ્રિયંકા નીકે કરતા પુરા 10 વર્ષ મોટી છે.

3. મલાઈકા અરોરા-અર્જુન કપૂર:

જોકે બંને એ પોતાના રિલેશન ને કબુલ તો નથી કર્યું પણ બંને ના અફેયર ની ચર્ચા ખુબ થઇ રહી છે. અમુક દિવસો પહેલા જ બંને એ એક બીજાનો હાથ પકડીં ને રિયાલિટી શો માં તો ક્યારેકે મોડા સુધી પાર્ટીમાં એકસાથે જોવામાં આવેલા છે. મલાઈકા હાલના દિવસોમાં કરન જોહર અને કિરણ ખેર ની સાથે રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો ને જજ કરી રહી છે. એવામાં જયારે કરન એ મલાઈકા ને પૂછ્યું કે તને અર્જુન નું આ શો પર આવવાનું કેવું લાગ્યું એવામાં મલાઈકા એ જણાવ્યું કે,”હોટ અને ઈમાનદારીથી ભરપૂર હતું, મને દરેક ચીજ પસંદ આવી”.જણાવી દઈએ કે બંને આવતા વર્ષ 2019 માં લગ્ન કરી શકે તેમ છે. મલાઈકા હાલ 45 વર્ષ ની જયારે અર્જુન કપૂર 33 વર્ષના છે, એટલે કે બંને વચ્ચે ઉમર નું અંતર 12 વર્ષ છે. જણાવી દઈએ કે અમુક દિસવો પહેલા મલાઈકા ના ગળા માં AM લખેલું પેન્ડલ જોવા મળ્યું હતું જેનો અર્થ મલાઈકા અને અર્જુન કાઢવામાં આવ્યો હતો. જયારે મલાઈકા એ તેના પર કહ્યું હતું કે તેનો અર્થ મલાઈકા અરોરા છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here