હળદર વાળા દૂધના ફાયદા તો હર કોઈ જાણે છે, આજે જાણી લો તેનાથી થતા આ 6 નુકસાન વિશે…

0

જો કે હળદરનાં ફાયદા તો હર કોઈ જાણતું જ હશે. મોટાભાગના લોકોને ખબર હશે કે હળદર ઘણા પ્રકારની બીમારીઓ અને કમજોરીઓમાં ફાયદેમંદ હોય છે. લાંબા સમયથી તે દવાના તૌર પર ઉપીયોગમાં લેવામાં આવે છે, એક સારી એવી એન્ટી-સેપ્ટીક હોવાની સાથે-સાથે તે ગુણોથી ભરપુર છે. એક બીજું જ્યાં હળદર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે, સાથે જ તેના અમુક નુકસાન પણ છે. હળદર ત્યારે નુકસાન કરે છે જ્યારે તેને વધુ માત્રામાં લેવામાં આવે, હળદરનાં ફાયદા હોવાની સાથે-સાથે તમને તેના નુકસાનની જાણ હોવી પણ જરૂરી છે.    1. ગોલ બ્લેડરની સમસ્યા:
જો તમને પિત્તાશય સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે તો હળદર વાળું દૂધ તમારી સમસ્યા વધારી શકે છે. જો તમારી પિત્તની થેલીમાં સ્ટોન છે તો તમારે હળદર વાળું દૂધ પીવું ન જોઈએ.

2. બ્લીડીંગ પ્રોબ્લેમ:

જો તમને બ્લીડીંગ પ્રોબ્લેમ છે, તો હળદર વાળું દૂધ તમને નુકસાન પહોંચાડી શકે છે, આ બ્લડ કલોટીંગની પ્રક્રિયાને કમ કરી નાખે છે, જેનાથી બ્લીડીંગની સમસ્યા વધી શકે છે.

3. મધુમેહ:

હળદરમાં એક રાસાયણિક પદાર્થ કરકયુંમીન મળી આવે છે, જે બ્લડ શ્યુગરને પ્રભાવિત કરે છે, એવામાં જો તમને મધુમેહ છે તો હળદર વાળું દૂધ પીવાથી બચવું જોઈએ.

4. નપુસંકતાનું કારણ:હળદર, ટેસ્ટોસ્ટેરોનના સ્તરને કમ કરી નાખે છે, જેમાં સ્પર્મની સક્રિયતામાં કમી આવી જાય છે, જો તમે તમારી ફેમીલી પ્લાન કરી રહ્યા છો, તો કોશીસ કરો કે હળદરનું સેવન સંયમિત રૂપથી કરો.

5. આયરનનું અવશોષણ:

હળદરનું વધુ સેવન કરવાથી આયરનનું અવશોષણ વધી જાય છે, જે લોકોમાં પહેલાથી જ આયરનની કમી હોય, તેઓએ ખુબ જ સમજી વિચારીને હળદરનું સેવન કરવું જોઈએ.

6. સર્જરીનાં દૌરાન:

જેવું કે અમે પહેલા પણ કહી ચુક્યા છીએ, કે હળદર ખૂનને જામ થવા નથી દેતું, જેને લીધે ખુનનો સ્ત્રાવ વધી જાય છે, જો તમારી સર્જરી થઇ છે, કે પછી થવાની છે તો હળદરનું સેવન કરવાથી બચો. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.