રાત્રે સુતા પહેલા વાળમાં વેસેલીન સાથે આ 2 વસ્તુ લગાવો, ચમત્કારિક પરિણામ મળશે વિચાર્યું પણ નહિ હોય…

0

આજના વ્યસ્ત સમયમાં આપણી પાસે ખુદ પોતાના માટે જ સમય નથી રહેતો. જેને લીધે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓની સાથે-સાથે પોતાની સ્કિન અને વાળ નું પણ ધ્યાન નથી રાખી શકાતું. જેને લીધે આપણા વાળ ને ડ્રાઈ થવાની સાથે સાથે રફ અને બેમુખી, ખોળો અને વાળ ખરવા જેવી સમસ્યા નો સામનો કરવો પડે છે.વાળ સંબંધી સમસ્યા ખરાબ ખાણી-પીણી અને પ્રદુષણ ને લીધે સૌથી વધુ થાય છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે માર્કેટ માં ઘણા પ્રકારના પ્રોડક્ટ્સ આસાનીથી મળી જાય છે. જેનાથી તમને ફાયદો તો મળે જ છે પણ તેના સાઈડ ઇફેક્ટ પણ વધુ છે. માટે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમે વાળ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો.

મોટાભાગે વેસેલીન નો ઉપીયોગ ડ્રાઈ સ્કિન ને સોફ્ટ બનાવાનું છે, પણ તેના અન્ય ઘણા ફાયદાઓ પણ છે જેના વિશે તમે કદાચ જાણતા નહિ હોવ. તેનાથી તમે લાંબા ઘેરા વાળ આસાનીથી મેળવી શકશો. આવો તો તમને આ ઉપાય વિશે જણાવીએ.

જણાવી દઈએ કે આપણા વાળ ખરવાનું મુખ્ય કારણ તેનું ડ્રાઈ થવું છે. તેની સાથે જ બે મુખ વાળા વાળ થી પણ છુટકારો મેળવી શકાશે, જેનાથી વાળ સોફ્ટ થાય છે, સાથે જ તેની લંબાઈ ને પણ વધી જાશે.

તેના માટે તમારે આટલી ચીજો ની જરૂર પડશે.

નારિયેળ તેલ, વેસેલીન અને વિટામિન ઈ કેપ્સ્યુલ.

જાણો કેવી રીતે ઉપીયોગ કરવો:

સૌ પ્રથમ એક બાઉલ માં વેસેલીન લઈને તેને ગરમ કરવાનું છે. વેસેલીન ના ઓગળવા સુધી તેને ગરમ કરતા રહો. જેના પછી તેમાં નારિયેળ તેલ અને બે વિટામિન ઈ કેપ્સ્યુલ મિક્સ કરીને સારી રીતે ફરીથી ગરમ કરો. રાતે સુતા પહેલા આ મિશ્રણ ને વાળ ના મૂળ અને વાળના અંત ના ભાગ એટલે કે બે મુખ વાળા વાળ પર લગાવો. જેનું તમારે 10 મિનિટ સુધી મસાજ કરવાનું રહેશે. પુરી રાત રહેવા દીધા પછી સવારે સારી રીતે શેમ્પુ થી વાળ ધોઈ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયા માં એકવાર કરવાનો રહેશે. આ પ્રયોગ પછી તમને તમારા વાળ માં ફર્ક જોવા મળશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here